મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…
- માનવીને મંગળ ગ્રહ મોકલવાની યોજનાને ફટકો
- સ્પેસ એક્સનું રોકેટ ટેસ્ટિંગ વખતે જ થયું બ્લાસ્ટ
- 6 વર્ષમાં માનવીને મંગળ પર મોકલવાની હતી યોજના
- અમેરિકાના ટેક્સાસથી ભરી હતી ઉડાન
- ધરતીથી 13 કિમી ઉપર ગયા બાદ રોકેટ અચાનક પાછું ફર્યું
- સોશ્યલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
