Raid/ ખેડામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ, ખેતરમાંથી ઝડપાયા જુગારીઓ

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…ખેડામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ, ભીખાભાઇ મણીભાઈના ખેતર માંથી ઝડપાયા જુગારીઓ

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ખેડામાં ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ
  • ભીખાભાઇ મણીભાઈના ખેતર માંથી ઝડપાયા જુગારીઓ
  • વડતાલના ધોળીયા કુવાની બાજુમાં ચાલતું હતું જુગાર
  • ચકલાસી પોલીસ સ્ટેશનની હદ માંથી ઝડપી પાડ્યું જુગાર
  • 11 જુગારી સહિત 2 લાખ 66 હજારનો મુદ્દામાલ જપ્ત

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…