Gujarat/ PMના પ્રવાસ બાદ ગુજરાતમાં ભાજપનો ખાસ કાર્યક્રમ ભાજપની 5 ગૌરવયાત્રાનો યોજાશે કાર્યક્રમ 10 દિવસમાં 145 સભા કાર્યક્રમનું આયોજન જેપી નડ્ડા 12 ઓકટો.બુધવારે ગૌરવયાત્રા કરાવશે પ્રસ્થાન અમિત શાહ ગુરુવારે ગૌરવયાત્રાને કરાવશે પ્રસ્થાન ભાજપના હોદ્દેદારોને જવાબદારી સોંપાઈઇ ઝાંઝરડા,દ્વારકા,બેચરાજી,અંબાજીમાં ચૂંટણી સંમેલન ઉનાઇ,ફાગવેલ,સોમનાથમાં ચૂંટણી સંમેલન યોજાશે

Breaking News