India/ PM મોદીની અન્ય રાજ્યોનાં CM સાથે બેઠક પૂર્ણ, રાજ્ય સરકારે PM સામે રજૂ કર્યો રિપોર્ટ, કોરોના અંગે કામગીરીનો અહેવાલ રજૂ કરાયો, વેક્સિનેશન અને કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન, તમામ રાજ્યોને સાથે મળી કોરોના સામે લડાઇ લડવી પડશે:CM, PM મોદી સમક્ષ વીસીમાં વિગતો રજૂ કરાઇ, રાજ્યમાં નિષ્ણાત તબીબોની ટાસ્ક ફોર્સ ટીમ બનાવાઇ, માઇલ્ડ-મોડરેટ દર્દીને દવાનાં ઉપયોગની સલાહ આપી, ગુજરાતમાં કુલ 30 હજાર જેટલાં માઇક્રો કન્ટે.ઝોન અમલમાં, બેઠકમાં Dy.CM નીતિન પટેલ,મુખ્ય સચિવ જોડાયા, કે.કૈલાસનાથન,ડો.જયંતિ રવિ,સચિવ અશ્વિનીકુમાર, પોલીસ વડા આશિષ ભાટીયા સહિત અધિકારી જોડાયા

Breaking News