પ્રધાનમંત્રી મોદી/ PM મોદી સંઘ પ્રદેશના પ્રવાસે આવશે PM આજે સેલવાસની લેશે મુલાકાત PM મોદી બપોરે 3.45 સેલવાસ પહોચશે સાયલીમાં NAMO મેડિકલ કોલેજનું કરશે લોકાર્પણ 230 કરોડમાં તૈયાર કરાઇ NAMO મેડિકલ કોલેજ 35 એકર જમીન પર 13 બિલ્ડિંગ તૈયાર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટનું પણ લોકાર્પણ કરશે PM મોદી કોલેજ સંકુલનું કરશે નિરીક્ષણ સાયલીમાં PM જાહેરસભાને સંબોધન કરશે દમણમાં PMના રોડ શોનું કરાયું આયોજન છપલી શેરીથી દેવકા બીચ સુધી રોડ શો દમણમાં સી ફેસ તકતીનું અનાવરણ કરશે

Breaking News