Gujarat Election/ MPના CM શિવરાજસિંહ ચૈાહાણ કચ્છમાં AAP અને કોંગ્રેસ પર ગર્જયા, PM મોદીએ કચ્છમાં પાણી પહોચાડ્યું

આ વખતનું ઇલેક્શન તમામ પક્ષ માટે ખરાખરીનો ખેલ બની રહ્યો છે. કોંગ્રેસ, બીજેપી અને આમ આદમી પાર્ટી ગમે તે ભોગે વધુને વધુ સીટ મેળવી જીત હાંસીલ કરવા માંગે છે.

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
1 201 MPના CM શિવરાજસિંહ ચૈાહાણ કચ્છમાં AAP અને કોંગ્રેસ પર ગર્જયા, PM મોદીએ કચ્છમાં પાણી પહોચાડ્યું
  1. મધ્યપ્રદેશના CM શિવરાજસિંહ ચૌહાણ કચ્છમાં
  2. માંડવી કચ્છના ઉમેદવારનો કર્યો પ્રચાર
  3. મુન્દ્રા તાલુકાના ભૂજપર ગામમાં સભા યોજી
  4. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર કર્યા પ્રહારો
  5. કોંગ્રેસ અને મેઘા પાટકર નર્મદાનો ખોટો વિરોધ કરે
  6. PM મોદી કેનાલો બનાવી અને અમે કેનાલોમાં પાણી મોકલ્યું
  7. કોંગ્રેસના લોકો નરેન્દ્ર મોદીને અપશબ્દો બોલે છે
  8. કોંગ્રેસ અપશબ્દો પીએમને નહીં ગુજરાતને આપે છે
  9. કેજરીવાલ રામ મંદિરનો વિરોધ કરતા હતા
  10. ચલણી નોટો પર લક્ષ્મી, ગણેશના ફોટો લગાડવાની વાતો
  11. કેજરીવાલને પલટુ રામ ગણાવ્યા
આ વખતનું ઇલેક્શન તમામ પક્ષ માટે ખરાખરીનો ખેલ બની રહ્યો છે. કોંગ્રેસ, બીજેપી અને આમ આદમી પાર્ટી ગમે તે ભોગે વધુને વધુ સીટ મેળવી જીત હાંસીલ કરવા માંગે છે. ખાસ કરીને તો બીજેપી માટે આ ચૂંટણી જંગ ગમે તે ભોગે જીતીને ફરી એકવાર પ્રજાના દીલમાં જગ્યા બનાવવાનો છે. એટલુ જ નહીં અન્ય પક્ષને પરોક્ષ લપડાક પણ મારવાનો આ સમય છે, કે ગુજરાતમાં તો બીજેપી જ ચાલે. ત્યારે હવેગુજરાત ચૂંટણીના પ્રથમ ચરણ માટે ભાજપે મોટો એક્શન પ્લાન તૈયાર કર્યો છે.જે અતર્ગત આજે કચ્છ માંડવીમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી  ભાજપના પ્રચાર માટે એક વિશાળ જન સભા સંબોધી હતી . આ સભામાં આપ આદમી પાર્ટી અને કોગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૈાહાણે કહયું કે કોંગ્રેસ અને મેઘા પાટકરે નર્મદા પ્રોજેકટનો  વિરોધ  કર્યો હતો પરતું વડાપ્રધાને કેનાલ મોકલાવી અને કચ્છને પાણી પહોચાડ્યું.વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રસ વડાપ્રધાનને ગાલો આપે છે તે ગુજરાતને આપે છે,ચૈાહોણા આ મઆદમી પાર્ટી પર પણ કર્યા હતા પ્રહાર તેમણે કહ્યું કેજરીવાલ રામ મંદિરનો વિરોધ કર્યો હતો. કેજરીવાલને પલટુ રામ કહ્યા હતા.