વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રેટર નોઈડાની મુલાકાતે છે. ત્યારે તેઓ અહીંથી ગ્રેટર નોઈડા અને બુલંદશહેરમાં કરોડો રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ કરશે.
પીએમ મોદી બિહારનાં બક્સરમાં 1320 મેગાવોટ ક્ષમતાનાં થર્મલ પાવર પ્લાન્ટનો શિલાન્યાસ પણ વીડિયો કોન્ફરન્સનાં આધારે ગ્રેટર નોઈડાથી જ કરશે.
મોદી સૌથી પહેલા ગ્રેટર નોઈડામાં નોલેજ પાર્ક-2માં પંડિત દીન દયાળ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાનું ઉદ્ધાટન કર્યું. તેઓ ઈન્સ્ટીટ્યૂટ પરિસરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું.
ત્યારબાદ સીટી સેન્ટરથી સેક્ટર-62 માટે મેટ્રોને સામાન્ય લોકોને સમર્પિત કર્યું. આ ઉપરાંત વડાપ્રધાન બુલંદશહેરમાં ખુર્જાની નજીક થર્મલ પાવર પ્લાન્ટનો શિલાન્યાસ પણ કર્યો . ઉલ્લેખનીય છે કે પીએમ સત્તા સંભાળ્યા બાદ પહેલી જનસભા ગ્રેટર નોઈડામાં સંબોધી.
પીએમ મોદીએ કહ્યું કે, ઉરી હુમલા બાદ અમારી પાસે પુરાવા માગી રહ્યા હતા. પુલવામા હુમલો થયો તો ભારતનાં વીર જવાનોએ જે કાર્ય કર્યુ તેવું કામ દાયકાઓ સુધી કોઈએ કર્યુ નથી.
PM Narendra Modi in Greater Noida: Links of attacks and blasts earlier also were connected to Pakistan, but what did the earlier Govt do? They just changed the Home Minister. Now you tell me, in such situations should the home minister be changed or the policy? pic.twitter.com/L5mjF5JW1G
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 9, 2019
આપણા વીરોએ આતંકીઓના ઘરમાં ઘૂસીને માર્યા.
આતંકના આકાઓને આવા જવાબની આશા નહોતી. સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક બાદ આતંકના આકાઓને સમજાઈ ગયું છે કે આ જૂનું ભારત નથી.
દેશના વીર જવાન તેમને જવાબ આપી રહ્યા છે, પરંતુ આ દેશના નાગરિક તરીકે સતર્ક રહીને આપણે પણ પોતાની જવાબદારી નિભાવવાની છે.
नोएडा में आज एक और महत्वपूर्ण काम हुआ है।
देश की समृद्ध सांस्कृतिक विरासत, हमारी सभ्यता से जुड़े अहम स्थान दीनदयाल उपाध्याय इंस्टीट्यूट ऑफ आर्कियॉलॉजी का एक भव्य कैंपस यहां बनकर तैयार हुआ है।
25 एकड़ में फैला ये परिसर भारत के गौरवशाली अतीत के अनुकूल है: प्रधानमंत्री pic.twitter.com/AoRtZ5u85i
— BJP (@BJP4India) March 9, 2019
પીએમ મોદીએ લોકોને સંબોધિત કરતાં કહ્યું કે, અહીં મોદી-મોદીના તમે નારા લગાવી રહ્યા છો અને ત્યાં કેટલાક લોકોની ઊંઘ હરામ થઈ રહી છે. એક સમયે નોઈડાની ઓળખ સરકારી ધનની લૂંટ, ઓથોરિટી અને ટેન્ડરમાં થતાં નવા-નવા ખેલ અને જમીન ગોટાળાઓને કારણે થતી હતી.
हमने चार चीजों पर फोकस किया, चार अलग-अलग स्तरों पर काम किया – Production,
Transmission,
Distribution,
Connection: प्रधानमंत्री श्री @narendramodi https://t.co/X0kuJybIQ8 pic.twitter.com/icA4qgQex6— BJP (@BJP4India) March 9, 2019
આજે નોઈડા અને ગ્રેટર નોઈડાની ઓળખ વિકાસની પરિયોજનાઓથી થાય છે. હવે દેશમાં લૂંટ કરનારા લોકો મોદી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે.
પંડીત દીન દયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, સૌભાગ્ય યોજનાનાં માધ્યમથી દરેક ગરીબનાં ઘરમાં વીજળી આપવા અને યુપીનં તમામ 75 જિલ્લાનાં મુખ્યાલયોમાં 24 કલાકો, તાલુકાનાં મુખ્યાલયોમને 20 કલાક અને ગ્રામીણ વિસ્તારોમાં 18 કલાક પુરવઠો પુરો પાડી રહ્યા છે.
