Not Set/ મંત્રી મંડળના વિસ્તરણ બાદ નીતિન પટેલનું નિવેદન

ગાંધીનગર, મંત્રી મંડળના વિસ્તરણ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મિડીયા સમક્ષ નિવેદન આપ્યું હતું. એક કેબિનટ મંત્રી અને બે રાજ્યકક્ષાના મંત્રીએ શપથ લીધા છે. ખાતાની ફાળવણી પાછળથી થશે. મંત્રી પોતાની અનુકુળતા પ્રમાણે ચાર્જ લેશે. સંસદીય સચિવની હાલ કોઈ જાતની ચર્ચા નથી. તેમણે જણાવ્યું કે સી.કે. રાઉલજીનો મંત્રીમંડળમાં સમાવેશ નથી કરાયો.આવો સાંભળીયે શું કહ્યું નિતીન પટેલે

Top Stories Gujarat Videos

ગાંધીનગર,

મંત્રી મંડળના વિસ્તરણ બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મિડીયા સમક્ષ નિવેદન આપ્યું હતું. એક કેબિનટ મંત્રી અને બે રાજ્યકક્ષાના મંત્રીએ શપથ લીધા છે. ખાતાની ફાળવણી પાછળથી થશે. મંત્રી પોતાની અનુકુળતા પ્રમાણે ચાર્જ લેશે. સંસદીય સચિવની હાલ કોઈ જાતની ચર્ચા નથી. તેમણે જણાવ્યું કે સી.કે. રાઉલજીનો મંત્રીમંડળમાં સમાવેશ નથી કરાયો.આવો સાંભળીયે શું કહ્યું નિતીન પટેલે