Not Set/ વસ્તી વધારા પર  PM મોદીનો પ્રહાર :  કુટુંબ નાનું રાખવું તે પણ  દેશભક્તિ

PM મોદીએ 73માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી દેશની  જનતાને સંબોધિત કરી હતી. પોતાના ભાષણમાં PM મોદીએ સતત થઈ રહેલા વસ્તી વધારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ અંગે જણાવ્યુ હતું કે, આપણે આપની આવનરી પેઢીનો વિચાર કરવો જોઇયે. અને નાનું કુટુંબ રાખવું જોઇયે. નાના પરિવાના અનેક ફાયદા છે. નાના પરિવારથી માત્ર પરિવારને નહિ, […]

Top Stories India

PM મોદીએ 73માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી દેશની  જનતાને સંબોધિત કરી હતી. પોતાના ભાષણમાં PM મોદીએ સતત થઈ રહેલા વસ્તી વધારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ અંગે જણાવ્યુ હતું કે, આપણે આપની આવનરી પેઢીનો વિચાર કરવો જોઇયે. અને નાનું કુટુંબ રાખવું જોઇયે.

નાના પરિવાના અનેક ફાયદા છે. નાના પરિવારથી માત્ર પરિવારને નહિ, પણ દેશને પણ તેનો ફાયદો  મળશે.  નાનો પરિવાર વાળી વ્યક્તિ ખરા અર્થમાં દેશ ભક્ત છે.  પરિવાર માં કોઈ બાળકના આગમન પહેલા  આપણે તેની જરૂરિયાતો વિષે વિચરવું જોઇયે.  શું આપણે તેની જરૂરિયાતો પૂરી કરવા માટે સક્ષમ છીયે…? આપણે બાળકનો સારી રીતે ઘડતર કરીશું તો જ આવનારી પેઢી મજબૂત અને સક્ષમ બનશે. માટે જ નાનો પરિવાર રાખનાર પણ ખરા અર્થમાં દેશ ભક્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.