Not Set/ ગુજરાતની મહિલાઓ સાથે સીધો સંવાદ કરશે: PM મોદી, જાણો કઈ તારીખે

પીએમ નરેન્દ્ર મોદી ગુજરતની મહિલાઓ સાથે મોદી એપના માધ્યમથી મહિલાઓ સાથે સીધો સંવાદ કરશે, આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ નરેન્દ્ર મોદી વાત કરશે. ૧૦ નવેમ્બર બાદ મહિલાઓને નરેન્દ્ર મોદી સંબોધન કરશે. મહિલા મતદારોને ધ્યાનમાં રાખી પીએમ નરેન્દ્ર મોદી ચુંટણીલક્ષી કાર્યક્રમ કરવામાં આવ્યો છે. અગાઉ પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ સીધો સંવાદ કર્યો હતો. મોદી […]

Uncategorized
Modi Narendra Modis official website ગુજરાતની મહિલાઓ સાથે સીધો સંવાદ કરશે: PM મોદી, જાણો કઈ તારીખે

પીએમ નરેન્દ્ર મોદી ગુજરતની મહિલાઓ સાથે મોદી એપના માધ્યમથી મહિલાઓ સાથે સીધો સંવાદ કરશે, આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ નરેન્દ્ર મોદી વાત કરશે.

૧૦ નવેમ્બર બાદ મહિલાઓને નરેન્દ્ર મોદી સંબોધન કરશે. મહિલા મતદારોને ધ્યાનમાં રાખી પીએમ નરેન્દ્ર મોદી ચુંટણીલક્ષી કાર્યક્રમ કરવામાં આવ્યો છે.

Narendra Modi mobile app 800x500 c ગુજરાતની મહિલાઓ સાથે સીધો સંવાદ કરશે: PM મોદી, જાણો કઈ તારીખે

અગાઉ પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ સીધો સંવાદ કર્યો હતો. મોદી સાથે સંવાદ કરવાને લઇ ૨૭ હજાર મહિલા કાર્યકર્તાઓએ આ મામલે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.