Not Set/ big boss 11માં લવે જીત્યો કેપ્ટનનો ટાસ્ક

સબ્યસાચી, ઢીંચાક પૂજા, શિલ્પા, હિતેન, બીનાફ્શા, બંદગી, big boss ના ઘરમાંથી નોમીનેટ થયા છે, કેપ્ટન્સી ટાસ્ક માટે તે લવ અને બંદગીની સાથે ઘરના કોઈ અન્ય સભ્યનું નામ પંસદ કરી લે પણ સપના બધાના નામ સિલેક્ટ કરે છે. ત્યારબાદ રિંગમાં બંદગી અને લવની સાથે બંધાઈ જાય છે. સપના તેના મોજા માંગે છે તો શિલ્પા તેને મોજા […]

Entertainment
038c56e0 bd83 11e7 80b5 65d6945df80e big boss 11માં લવે જીત્યો કેપ્ટનનો ટાસ્ક

સબ્યસાચી, ઢીંચાક પૂજા, શિલ્પા, હિતેન, બીનાફ્શા, બંદગી, big boss ના ઘરમાંથી નોમીનેટ થયા છે, કેપ્ટન્સી ટાસ્ક માટે તે લવ અને બંદગીની સાથે ઘરના કોઈ અન્ય સભ્યનું નામ પંસદ કરી લે પણ સપના બધાના નામ સિલેક્ટ કરે છે. ત્યારબાદ રિંગમાં બંદગી અને લવની સાથે બંધાઈ જાય છે. સપના તેના મોજા માંગે છે તો શિલ્પા તેને મોજા આપવાની ના કહી દે છે.

61347044 big boss 11માં લવે જીત્યો કેપ્ટનનો ટાસ્ક

સપના રીંગ લઈને લવ અને બંદગીની સાથે સાથે મોજા શોધવા માટે જાય છે અને તેના તેની રીંગ નીકળી જાય છે. આકાશ કહે છે કે, લવને ઘરમાં કઈ કર્યા વગર જ કેપ્ટન્સીનો તાજ મળી ગયો છે અને તે સોંગ ગાવા લાગે છે.

dhinchak pooja akash big boss 11માં લવે જીત્યો કેપ્ટનનો ટાસ્ક

ત્યાર બાદ આકાશ કહે છે કે, તેને જેલમાં શું કર્યું હતું. પૂજા આકાશ પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે, જણાવી દે કે તેને જેલમાં શું કર્યું હતું.