Not Set/ મિથુન ચક્રવર્તીની પુત્રી દિશાની સુંદરતામાં તો શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂરને પણ પાછળ છોડી દે તેમ છે, ફોટા

મુંબઈ  મિથુન ચક્રવર્તીના ત્રણ પુત્ર અને એક પુત્રી છે. પુત્રનું નામ મહાક્ષય (મિમોહ), ઉશ્મે અને નમાશિ છે, જયારે પુત્રીનું નામ દિશાની ચક્રવર્તી છે. દિશીની ન્યૂ યોર્કમા ફિલ્મ એકેડેમીથી ઍક્ટિંગ શીખી રહી છે અને ઇન્સ્ટાગ્રામ પર એક્ટીવ છે. લાગે છે કે તેઓ બાલીવુડમાં આવની  તૈયારી કરી રહી છે. Instagram will load in the frontend.# દિશાની અત્યંત […]

Entertainment
mahu yd e1527422515407 મિથુન ચક્રવર્તીની પુત્રી દિશાની સુંદરતામાં તો શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂરને પણ પાછળ છોડી દે તેમ છે, ફોટા

મુંબઈ 

મિથુન ચક્રવર્તીના ત્રણ પુત્ર અને એક પુત્રી છે. પુત્રનું નામ મહાક્ષય (મિમોહ), ઉશ્મે અને નમાશિ છે, જયારે પુત્રીનું નામ દિશાની ચક્રવર્તી છે. દિશીની ન્યૂ યોર્કમા ફિલ્મ એકેડેમીથી ઍક્ટિંગ શીખી રહી છે અને ઇન્સ્ટાગ્રામ પર એક્ટીવ છે. લાગે છે કે તેઓ બાલીવુડમાં આવની  તૈયારી કરી રહી છે.

Instagram will load in the frontend.
#

દિશાની અત્યંત સુંદર છે.ઘણા લોકો માને છે કે તે સુંદરતામાં તો શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂર અને સેફ-અમૃતાની દીકરી સરા અલી ખાનને પણ પાછળ છોડી દીધા છે.

Instagram will load in the frontend.
#

દિશાનીને યાત્રા કરવી ખુબ જ ગમે છે અને તે સલમાન ખાનની ખૂબ મોટી ફેન છે આશ્ચર્યની વાત એ છે કે ખુદ સલમાન પોતે મિથુનદાના ફેન છે.

Image result for dishani chakraborty instagram

Related image

Related image

સલમાન ખાનની ફેન છે દિશાની

Image result for dishani chakraborty instagram

પપ્પાની લાડકી છે દિશાની

Related image

Image result for dishani chakraborty instagram

સેલ્ફી લેતી દિશાની

Image result for dishani chakraborty instagram