બોલિવૂડ/ શૂટિંગ દરમિયાન તૂટી ગઇ રાખી સાવંતના બ્લાઉઝની દોરી, વીડિયોમાં કહી રહી છે કે જુઓ મારા બ્લાઉઝના હાલ…

બિગ બોસ 14 ફેમ રાખી સાવંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાખી સાવંત એકદમ ગુસ્સામાં જોવા મળી રહી છે. તેના ગુસ્સાનું કારણ તેના બ્લાઉઝના પાછળના ભાગમાં બાંધેલી દોરી તૂટી જાય છે. આ વીડિયોમાં તે આર્ટિસ્ટ સાથે થઇ રહેલા વ્યવહાર પર બોલી રહી છે. વીડિયોની શરૂઆતમાં, રાખી સાવંત કહે […]

Entertainment
rakhi... શૂટિંગ દરમિયાન તૂટી ગઇ રાખી સાવંતના બ્લાઉઝની દોરી, વીડિયોમાં કહી રહી છે કે જુઓ મારા બ્લાઉઝના હાલ...

બિગ બોસ 14 ફેમ રાખી સાવંતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાખી સાવંત એકદમ ગુસ્સામાં જોવા મળી રહી છે. તેના ગુસ્સાનું કારણ તેના બ્લાઉઝના પાછળના ભાગમાં બાંધેલી દોરી તૂટી જાય છે. આ વીડિયોમાં તે આર્ટિસ્ટ સાથે થઇ રહેલા વ્યવહાર પર બોલી રહી છે.

વીડિયોની શરૂઆતમાં, રાખી સાવંત કહે છે, “હજી તો એક ઝટકો નથી માર્યો, ત્યા મારુ બ્લાઉઝ ફાટી ગયું. જુઓ કેવી દોરી બનાવી છે. હું સેફ્ટી પિન પર કામ ચલાવું? હું કેવી રીતે ડાન્સ કરીશ? સેફ્ટી પિન પર “હું શું કરું?”? હું એક કલાકાર છું, તમારે સમજવું જોઈએ કે સ્ટેજ પર જતા પહેલા અમને એકદમ ટાઇટ અને સાચી વસ્તુઓ આપવી જોઈએ.

શિલ્પાના આ વન શોલ્ડર કેપ ઘરારા ડ્રેસની કિંમત છે 45,800 રુપિયા, જુઓ સિઝલિંગ લૂક

કલાકારો સાથે આવો વ્યવહાર
રાખી સાવંત આગળ કહે છે, “પછી લોકો અમને કહે છે કે આપણે કોન્ટ્રોવર્સી કરીએ છીએ. અમે બ્લાઉઝ તોડી નાખીશું. આવું અમારી સાથે થાય છે. એક પણ ડાન્સ કર્યો નથી ત્યા તો બ્લાઉઝની દોરી તૂટી ગઇ, હું શું કરુ, જુઓ મારુ યૂનિટ રાહ જોઇ રહ્યું છે. આર્ટિસ્ટનો આ સંઘર્ષ છે.


શૂટિંગ દરમિયાન તૂટી દોરી
ખરેખર, રાખી સાવંત બ્લાઉઝ અને લહેંગા પહેરીને શૂટિંગ કરી રહી હતી. તે દરમિયાન તેનો બ્લાઉઝની દોરી તુટી ગઇ હતી. શૂટિંગ દરમિયાન તે તૂટેલા બ્લાઉઝની તારથી ગુસ્સે થઈ ગઈ હતી. જો કે દોરી ટાંકી દીધી હતી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાખી સાવંત બ્લાઉઝનો દોરો હાથમાં લઇને રોષ પ્રગટ કરી રહી  છે.

બિગ બોસ 14 માં 14 લાખની જીત
રાખી સાવંતે બિગ બોસ 14માં એક ચેલેન્જર તરીકે પ્રવેશ કર્યો હતો. પછી ફિનાલે વીકમાં પહોંચનારી એકમાત્ર ચેલેન્જર હતી. બહાર નીકળતાં પહેલાં તે 14 લાખ રૂપિયા જીતીને રવાના થઈ ગઈ. તેણે પ્રેક્ષકોને ખૂબ મનોરંજન આપ્યું.