Ahmedabad/ પોપ્યુલર બિલ્ડરનાં રમણ પટેલની ફરી કરાશે ધરપકડ, જાણો શું છે મામલો

ગુજરાતનાં જાણીતા અને ચર્ચાસ્પદ બિલ્ડરની મુશ્કેલી વધી શકે છે  પોપ્યુલર બિલ્ડર દ્વારા ઓફીસ પચાવી પાડવાનો મામલો રમણ પટેલની એ કેસમાં પણ કરાશે ધરપકડ હાલમાં અન્ય કેસમાં રમણ પટેલ છે જેલમાં ટ્રાન્સફર વોરંટ આધારે જેલમાંથી કબ્જો મેળવી રમણ પટેલનો એસજી હાઇવે પર પોપ્યુલર બિલ્ડરની ઓફીસ હતી ભાડા પર ભાડા પર રાખી પચાવી પાડી હતી ઓફીસ જે […]

Breaking News
popullore builder પોપ્યુલર બિલ્ડરનાં રમણ પટેલની ફરી કરાશે ધરપકડ, જાણો શું છે મામલો
  • ગુજરાતનાં જાણીતા અને ચર્ચાસ્પદ બિલ્ડરની મુશ્કેલી વધી શકે છે 
  • પોપ્યુલર બિલ્ડર દ્વારા ઓફીસ પચાવી પાડવાનો મામલો
  • રમણ પટેલની એ કેસમાં પણ કરાશે ધરપકડ
  • હાલમાં અન્ય કેસમાં રમણ પટેલ છે જેલમાં
  • ટ્રાન્સફર વોરંટ આધારે જેલમાંથી કબ્જો મેળવી રમણ પટેલનો
  • એસજી હાઇવે પર પોપ્યુલર બિલ્ડરની ઓફીસ હતી ભાડા પર
  • ભાડા પર રાખી પચાવી પાડી હતી ઓફીસ
  • જે મામલે વસ્ત્રાપુર પોલીસ મથક માં નોંધાયો હતો ગુનો