Fire/ અમદાવાદના ચાંગોદર GIDC ખાતે કંપનીમાં લાગી ભીષણ આગ

રામદેવ ફેકટરી સામે આવેલ વેસેલીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતાની જાણ થતા ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી છે. હાલ આગ પર કાબુ મેળવવામાં અવી રહ્યો છે.

Ahmedabad Gujarat

અમદાવાદમાં દિનપ્રતિ દિન આગની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વધુ એક આગની ઘટના સમાઈ આવી છે. શહેરના ચાંગોદર GIDC ખાતે કંપનીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

માહિતી માહિતી અર્હી છે કે,  રામદેવ ફેકટરી સામે આવેલ વેસેલીન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી છે. આગ લાગતાની જાણ થતા ફાયરબ્રિગેડની 6 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી છે. હાલ આગ પર કાબુ મેળવવામાં અવી રહ્યો છે.

આગ કયા કારણોસર લાગીએ હાલ જણાઈ શકાયું નથી. આ આજ્ઞા પગલે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો