Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Galwan Valley/ જાણો, કેમ ચીને તેના પત્રકારોની કરી ધરપકડ

ગલવાન ખીણમાં ભારતીય દળો સાથેના સંઘર્ષમાં ચીનને જે નુકસાન થયું તે હવે તેની અસર બતાવી રહ્યું છે. ચીન દ્વારા માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાની ઘોષણા બાદ ચીનમાં જ સવાલો ઉભા થયા છે.

February 22, 2021February 22, 2021Maya Sindhav
Top Stories World

ગલવાન ખીણમાં ભારતીય દળો સાથેના સંઘર્ષમાં ચીનને જે નુકસાન થયું તે હવે તેની અસર બતાવી રહ્યું છે. ચીન દ્વારા માર્યા ગયેલા સૈનિકોની સંખ્યાની ઘોષણા બાદ ચીનમાં જ સવાલો ઉભા થયા છે. સ્થિતિ એ છે કે ચિની સરકાર સવાલો ઉઠાવનારાઓ પર જ કાર્યવાહી કરી રહી છે.

જાણો શું છે મામલો

ચીને જાહેરાત કરી હતી કે ગલવાન ખીણમાં ભારતીય સૈન્ય સાથેની અથડામણમાં તેના 4 સૈનિકો માર્યા ગયા છે. આ અંગે ચીનના તપાસનીશ પત્રકાર અને ઘણા બ્લોગર્સ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક પૂર્વ ચીની પત્રકાર ક્યૂ જિમિંગે સ્પષ્ટ કહ્યું હતું કે આ સંઘર્ષમાં મૃત્યુ પામેલા ચીની સૈનિકોની સંખ્યા આના કરતાં ઘણી વધારે છે. જ્યારે અન્ય સૈનિકોની મદદ માટે આવતા હતા ત્યારે તેઓ મૃત્યુ પામ્યા હતા. તે જ સમયે, તેમણે સવાલો ઉઠાવ્યા કે ચીની સરકારને આ સ્વીકારવામાં 8 મહિના કેમ થયા. જિમિંગના સોશિયલ મીડિયા વેબસાઇટ વી બો પર 2.5 મિલિયન ફોલોઅર્સ છે અને તે મોટા મીડિયા સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. અન્ય બ્લોગરોએ પણ ચીની સરકાર વિશે આવા જ પ્રશ્નો ઉભા કર્યા છે.

ચીનના બ્લોગરે શું કહ્યું ભારત સરકાર પર?

જિમિંગે કહ્યું કે ભારતે ચીન સિવાય તરત જ તેના શહીદ સૈનિકોની સંખ્યા જાહેર કરી હતી. ભારતની તાત્કાલિક ઘોષણા સૂચવે છે કે ભારતે સંઘર્ષ જીત્યો હતો અને સંઘર્ષમાં ઓછુ નુકશાન થયું હતું. તેથી, તેઓએ તરત જ શહીદોની માહિતી સામે મૂકી.

ચીની સરકારે શું કરી કાર્યવાહી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીની સરકારે પુછપરછ બાદ પૂર્વ પત્રકારની સાથે 3 અન્ય બ્લોગર્સની પણ ધરપકડ કરી છે. તેના પર ખોટી વાતોનો પ્રચાર કરવાનો આરોપ છે. તેમનું સોશીલ મીડિયા એકાઉન્ટ પણ બંધ કરાયું છે. જોકે, આ ધરપકડ ચીનમાં મોટો કેસ બની રહી છે,કાલે લોકો આ પત્રકારો અને બ્લોગર્સની તરફેણમાં આવી રહ્યા છે.

Post navigation

હાઇકોર્ટ બાદ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટનો પણ ઝટકો, એકસાથે મતગણતરી કરવાની  માંગણી ફગાવી
ગુજરાત કેન્દ્રીય વિશ્વ વિદ્યલાયના દિક્ષાન્ત સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આપશે હાજરી

More Posts

Junagadh/ મહાશિવરાત્રિના મેળામાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ સાથે ન લાવવા વહીવટી તંત્રનો ભક્તોને અનુરોધ

March 2, 2024Komal Patel

Minor rape/ સુરતમાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, પડોશમાં રહેતા આધેડ શખ્સનું કરતૂત

January 22, 2024Komal Patel

પ્રહાર/ G20 સમિટ વિશે શરદ પવારે કરી આ મોટી વાત, મોદી સરકારને કહ્યું..

September 10, 2023garima rao

Not Set/ દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધ્યું, ઉચ્ચ અભ્યાસ કરનાર પણ સફાઇ કર્મચારી બનવા તૈયાર

November 29, 2019November 29, 2019hardik shah
Aaj Nu Rashifal

Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને જૂની સમસ્યાનો ઉકેલ મળશે … જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

June 11, 2026June 10, 2026Kavita Solanki

Military Expenditure/ દુનિયા ભરના દેશોએ લશ્કરી ખર્ચમાં કર્યો વધારો, શું ભારતે પણ કર્યો છે ?

April 25, 2022padma prajay

West Bengal News/ મમતા બેનર્જીનો સામાજીક બહિષ્કાર કરશે બંગાળનાં રાજ્યપાલ

September 13, 2024Komal Patel

Children Security/ બાળકોને ઢોરની જેમ ભરતી સ્કૂલવાન અને રીક્ષા પર ટ્રાફિક પોલીસ ત્રાટકી

February 3, 2024jani
સસ્પેન્ડ

નવી દિલ્હી/ લોકસભામાં હંગામો મચાવનાર 14 વિપક્ષી સાંસદોને સમગ્ર સત્ર માટે કરાયા સસ્પેન્ડ

December 14, 2023Maya Sindhav

Virat Kohli/ IPL 2024: વિરાટ કોહલી તોડી શકે છે બે રેકોર્ડ

March 25, 2024jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy