આ દેશમાં લગભગ દરેક જણ ચાના શોખીન છે. તેઓ દરેક શેરી, નાકા પર ખૂબ જ ઉત્સાહથી ચાનો સ્વાદ લે છે. ચાને રાષ્ટ્રીય પીણું કહેવામાં આવે તો ખોટું નહીં હોય. આજે અમે ચા સાથે જોડાયેલી માહિતી આપવા જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે, એવું બને છે કે ચા બનાવવા માટે દૂધ, ખાંડ અને ચાપત્તિની જરૂર હોય છે. કેટલાક લોકો તેનો સ્વાદ સારો બનાવવા માટે ઈલાયચી કે આદુ પણ નાખે છે, પરંતુ સોશિયલ મીડિયા પર એક વીડિયો ચોંકાવનારો છે. આ વીડિયો વાયરલ પણ થઈ રહ્યો છે. વીડિયોમાં બટર વાળી ચા બનાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો :દુલ્હો હાથકડી લઈને પહોંચ્યો દુલ્હનની સામે, પછી જે થયું તે જોઈને તમે પણ લાગશો હસવા
બટર વાળી ચા નો વીડિયો વાયરલ
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ચા સાથે જોરદાર પ્રયોગ કરવામાં આવ્યો છે. ચામાં બટર ઉમેરીને તેને સ્વાદિષ્ટ બનાવવાનું કામ કરવામાં આવ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. સાથે જ તેઓ ચા બનાવનારને ખરાબ પણ કહી રહ્યા છે.
https://www.instagram.com/reel/CXiumatPsvK/?utm_source=ig_web_copy_link
આ વીડિયો eatthisagra નામના યુઝરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. લાખો લોકોએ તેને જોયો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને પસંદ કર્યો છે. એક યુઝરે ગુસ્સામાં કોમેન્ટ કરી છે – ભાઈ નથી જોતી આ ચા. બીજી તરફ, અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે – શું બકવાસ માણસ છે.
આ પણ વાંચો :એકબીજાને જોઈને દુલ્હા-દુલ્હન સ્ટેજ પર જ લાગ્યા રડવા, આ ઈમોશનલ વીડિયો થઈ રહ્યો છે વાયરલ
આ પણ વાંચો : પ્રેમીએ ખાસ અંદાજમાં તેની પ્રેમિકાને કર્યું પ્રપોઝ, ઈમોશનલ થઈ લેડી લવ
આ પણ વાંચો :પાણીમાંથી પ્લાસ્ટિક હટાવતો જોવા મળ્યો હંસ, ક્યારે ખુલશે આપણી આંખ?
આ પણ વાંચો : યુવકે સ્ટ્રીટ ડોગ્સ સાથે ઉજવ્યો પોતાનો જન્મદિવસ, લોકોએ કહ્યું- દિલ જીતી લીધું તમે…
