બ્લાસ્ટ/ સાયલા નજીક CNG છોટા હાથીમાં થયો વિસ્ફોટ, બે લોકોના મોત

સાયલાના નવાગામ નજીક CNG છોટા હાથીમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત ઘટના સ્થળે જ મોત થયા છે.

Top Stories Gujarat Others
CNG છોટા હાથીમાં
  • સુરેન્દ્રનગરઃ CNG છોટા હાથીમાં થયો વિસ્ફોટ
  • બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત
  • સાયલાના નવાગામ નજીક બની ઘટના
  • મૃતક પિતા પુત્ર હોવાની માહિતી આવી સામે

ગુજરાતમાં અવાર-નવાર વાહનોમાં આગ લાગવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે આવામાં વધુ એકવાર આવી જ ઘટના સામે આવી છે. સાયલાના નવાગામ નજીક  CNG છોટા હાથીમાં વિસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. હાલ આ બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી અનુસાર, સાયલાના નવાગામ નજીક CNG છોટા હાથીમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં બે લોકોના મોત ઘટના સ્થળે જ મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે જે લોકોના મોત થયા છે પિતા-પુત્ર હતા.

આ પણ વાંચો: મુંબઈ-અમદાવાદ હાઈવે પર જ્યાં સાયરસ મિસ્ત્રીની કાર ટકરાઈ એ જ જગ્યાએ આ વર્ષે 62 લોકોના મોત

આ પણ વાંચો:મહાકાલ મંદિરમાં ભક્તોએ દિલ ખોલીને કર્યું દાન, એક વર્ષમાં મળ્યા આટલા કરોડ

આ પણ વાંચો:ગુજરાતમાં ચૂંટણી પહેલા ‘લોભામણીવાળા વચનોનો વરસાદ’, લોકોના મનમાં સવાલ – શું ભાજપ પણ વહેંચશે મફતની રેવડી?