Not Set/ સોમનાથ : મંતવ્ય ન્યૂઝનાં ભક્તિ સંગીત કાર્યક્રમમાં શ્રદ્ધાળુઓ ભક્તિમાં થયા લીન

ગુજરાતનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ દાદાનાં સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ મહિનામાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે લોક ગાયિકા ગીતા રબારીએ ભક્તોને ભજનનો રસપાન કરાવ્યો હતો. ભજન સંધ્યામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન થયા હતા. મંતવ્ય ન્યૂઝનાં ભક્તિ સંગીત કાર્યક્રમમાં જાણીતા લોક ગાયક જીગ્નેશ કવિરાજ અને રાજલ બારોટ જમાવટ કરશે. […]

Gujarat Others

ગુજરાતનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ દાદાનાં સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ મહિનામાં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે લોક ગાયિકા ગીતા રબારીએ ભક્તોને ભજનનો રસપાન કરાવ્યો હતો. ભજન સંધ્યામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તિમાં લીન થયા હતા. મંતવ્ય ન્યૂઝનાં ભક્તિ સંગીત કાર્યક્રમમાં જાણીતા લોક ગાયક જીગ્નેશ કવિરાજ અને રાજલ બારોટ જમાવટ કરશે.

જુઓ વીડિયો

ગીતા રબારીએ પોતાના મધૂર અવાજથી ભક્તોને ભક્તિમાં લીન કરી દીધા હતા. અહી ભક્તિમય વાતાવરણમાં ભોજન, ભજન અને ભક્તિનો સમન્વય જોવા મળ્યો હતો. ભોળાનાથને ભજીશું ભજનનાં સંગાથે ભક્તિમા લીન થયેલા ભક્તો સ્પષ્ટપણે જોઇ શકાય છે. મંતવ્ય ન્યૂઝ આ સાથે ભક્તોને ભક્તિમય સંગીતને માણવા અને ભોળાનાથનાં ભજનમાં લીન થવા આવકારી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.