સંઘ પ્રદેશ દમણ/ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો  લહેરાયો

આઠ તારીખ ના રોજ યોજનરી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી નું પરિણામ ભાજપ ફળિયું છે નગર પાલિકા ની 15 બેઠકો માંથી ભાજપને 11 બેઠકો પર ભાજપ નો ભવ્ય વિજય થયો છે.  ત્યારે 1 બેઠક કોંગ્રેસ ને મળી તો 3 જેટલી બેઠકો પર અપક્ષ એ બાજી મારી છે.

Top Stories Gujarat

@ઉમેશ પટેલ, વલસાડ 

આઠ તારીખ ના રોજ યોજનરી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી નું પરિણામ ભાજપ ફળિયું છે નગર પાલિકા ની 15 બેઠકો માંથી ભાજપને 11 બેઠકો પર ભાજપ નો ભવ્ય વિજય થયો છે.  ત્યારે 1 બેઠક કોંગ્રેસ ને મળી તો 3 જેટલી બેઠકો પર અપક્ષ એ બાજી મારી છે.

જો વિજેતા ઉમેદવારો ની વાત કરીએ તો દમણ નગરપાલિકા નું પરિણામ વોર્ડ નંબર 1 માં બીજેપી સોનલબેન પટેલ બિનહરીફ ,વોર્ડ 2 અપક્ષ પ્રમોદ રાણા ,વોર્ડ 3 કોંગ્રેસ ફિરદૌસ બાનું , વોર્ડ 4 અપક્ષ અસરાર અલી રઝાક ,વોર્ડ 5 ભાજપ રશ્મિબેન હળપતિ વોર્ડ 6 ભાજપ જસપરિત કૌર ચંડોક (કાટેલા )વોર્ડ 7 ભાજપ અસ્પી દમણિયા વોર્ડ 8 ભાજપ ચંદ્રગીરી ઈશ્વર વોર્ડ 9 ભાજપ આશિષ ટંડેલ વોર્ડ 10 ભાજપ મુકેશ પટેલ વોર્ડ 11 અપક્ષ નયનાબેન વલ્લભો વોર્ડ 12 ભાજપ અનિતાબેન પટેલ (બિનહરીફ ) વોર્ડ 15 ભાજપ તમન્ના મીઠાની (બિનહરીફ) આમ 15 બેઠકો માંથી ભાજપે 11 બેઠકો ઉપર વિજય મેળવી બહુમત થી નગર પાલિકા મેળવી છે.