ઉત્તર તુર્કીમાં આવેલાં અનેક શહેરો વિનાશક પૂરમાં ફસાયા છે. આ ભીષણ પૂરમાં શહેરોમાં ગળાડૂબ પાણી ભરાયા. જેમાં અનેક લોકો લાપતા છે. અનેક ઘર ધ્વસ્ત થયા તો વાહનો તો રમકડાની જેમ ધસમસતા પાણીમાં તણાઈ ગયા.
તબાહી/
તુર્કીમાં દાવાનળ બાદ હવે પૂરથી ચોમેર તબાહી! પૂરના બિહામણાં દ્રશ્યો તમને હબક ખવડાવી દેશે
ઉત્તર તુર્કીમાં આવેલાં અનેક શહેરો વિનાશક પૂરમાં ફસાયા છે. આ ભીષણ પૂરમાં શહેરોમાં ગળાડૂબ પાણી ભરાયા. જેમાં અનેક લોકો લાપતા છે.
