સેલિબ્રિટીઓનું આકષર્ણ સામાન્ય રીતે દરેક લોકોમાં જોવા મળતું હોય છે. સામાન્ય લોકો તેમની દરેક બાબતોનું અનુકરણ કરતા રહેતા હોય છે. ત્યારે વાતો વાતોમાં આ સેલિબ્રિટીઓએ પોતાના બેડ રૂમના રહ્સ્ય શેર કરતા જાણવા મળી છે તેમની આ અંગત વાતો..
રાજ કુન્દ્રા અને શિલ્પા:
જયારે આ કપલને તેમના બેડ રૂમ સિક્રેટ વિશે પૂછવામાં આવ્યું. ત્યારે રાજે શિલ્પાને પૂછ્યું તો તેણી શરમાઈ ગઈ હતી. જયારે તેણે શિલ્પાને તેની ફેવરિટ ફિલ્મ માટે પૂછ્યું ત્યારે શિલ્પાએ “50 શેડ્સ ઓફ ગ્રે” કહી ને તે શરમાઈ ગઈ હતી. તેમના બંને વચ્ચે સારું એવું ટ્યૂનિંગ પણ જોવા મળી રહ્યું હતું. તેઓ પોતાના બેડ રૂમ સિક્રેટને શેર કરવામાં શરમાતા પણ નહોતા.

મીરા રાજપૂત અને શાહિદ કપૂર:
જયારે આ બંને ને પૂછવામાં આવ્યું ત્યારે મીરાંએ બેફિકર થઇ ને કહયુ કે મારા પતિ “કંટ્રોલ ફ્રિક” છે. કારણ કે તેઓ જ મને કહે છે કે આગળ શું કરવાનું છે. મીરાએ સાથે એ પણ કહ્યું કે બંનેની ઈચ્છાઓ અને પસંદ ને પણ ધ્યાનમાં લેવા જોઈએ.

પ્રિયંકા અને નીક જોન્સ:
પ્રિયંકાએ કહ્યું કે નીક મને ઉઠી ને જ તરત જોવાનું પસંદ કરે છે પરંતુ તે મને તે પસંદ નથી. કારણ કે પ્રિયંકા સૌથી પહેલા પોતાનો ચહેરો સાફ કરીને, ક્રીમ લગાવીને અને મસ્કરા લગાવીને થોડી વધુ સારી દેખાવાનું પસંદ કરે છે. તેથી નીકની આ આદત પ્રિયંકાને પરેશાન કરે છે. પણ પ્રિયંકા અને નીકના બોન્ડિંગના કારણે આ આદતને પણ તે પસંદ પણ છે .

કરીના કપૂર અને સૈફઅલી ખાન:
જો કરીના કપૂર ને સૈફ અલીખાન વાત કરીએ તો જયારે તે બંનેને એક ઇવેન્ટ દરમિયાન પૂછવામાં આવ્યું કે તમે સુતા પહેલા શું કરો છો? ત્યારે કરીના એ કહ્યું કે તે પાર્થના કરે છે તો સૈફે કહ્યું તે ખોટું બોલી રહી છે વધુ પૂછતાં તે શરમાઈ ગઈ હતી..

આ પણ વાંચો- સ્ત્રીને માસિક આવ્યાના કેટલા દિવસ પછી સહવાસ માણવો યોગ્ય ગણાય?
