Gujarat/ અમદાવાદીઓ માટે ખુશખબર, મંતવ્ય ન્યૂઝ પર CM રૂપાણીની મોટી જાહેરાત

આજે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંતવ્ય ન્યૂઝ સાથે વાર્તાલાભ દરમિયાન એક મોટી જાહેરાત કરી દીધી છે.

Ahmedabad Gujarat
  • અમદાવાદીઓ માટે ખુશખબર
  • 2022 સુધી અમદાવાદ મેટ્રોની કામગીરી થશે પૂર્ણ
  • મંતવ્ય ન્યૂઝ પર CM રૂપાણીની મોટી જાહેરાત
  • મંતવ્ય ન્યૂઝનાં ઇન્ટરવ્યુમાં કરી ઘોષણા

આજે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મંતવ્ય ન્યૂઝ સાથે વાર્તાલાભ દરમિયાન એક મોટી જાહેરાત કરી દીધી છે. મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા તેમણે કહ્યુ કે, 2022 સુધી અમદાવાદ મેટ્રોની કામગીરી પૂર્ણ થઇ જશે.

આપને જણાવી દઇએ કે, અમદાવાદીઓ માટે એક મોટા ખુશીનાં સમાચાર સામે આવ્યા છે. મંતવ્ય ન્યૂઝ પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોટી જાહેરાત કરી છે. તેમણે મંતવ્ય ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં જાહેરાત કરતા કહ્યુ કે, જૂન 2022 સુધી અમદાવાદ મેટ્રોની કામગીરી પૂર્ણ થઇ જશે. જો કે આ પહેલા તેમણે 22 જૂન કહ્યુ હતુ, જે બાદ તેમણે સ્પષ્ટતા કરતા કહ્યુ કે, મેટ્રોનું કામ જૂન 2022 માં પૂર્ણ થશે.

Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને AAP મેદાનમાં, દિલ્હીનાં નાયબ મુખ્યમંત્રી આજે આવશે સુરત

Winter: રાજ્યમાં દિવસે ગરમી રાત્રે ઠંડી જેવો માહોલ, 10 ડિગ્રી સાથે નલિયા-વલસાડ ઠંડુગાર

Election: ઓવૈસીને હંફાવવા ગુજરાત ભાજપે 31 મુસ્લિમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ