આજ રોજ ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી માટે મત ગણતરી ચાલી રહી છે. ત્યારે ગુજરાતની મોટા તમામ બેઠકો ઉપર ભાજપ આગળ ચાલી રહી છે. ત્યારે કયાંક EVM ખોટકાયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. ધારી અને મોરબી ખાતે EVM ખોટકાયાના સમાચાર સામે આવી રહ્યા છે.
Gujarat Result / Live: તમામ 8 બેઠકો પર ભાજપ આગળ…
ધરી ખાતે હામાપુર અને વાઘાપરાના EVM તો મોરબીમાં લક્ષ્મીનગરનું EVM ખોટકાયું છે. ટેક્નિકલ ખામી સર્જાતા EVM લોક થયા છે. evm ખોટકાતા મતગણતરીના અંતે વીવીપેટ મતોની ગણતરી હાથ ધરવામાં આવશે. તમામ ખોટકાયેલા EVMના મત વીવીપેટ થી ગણવામાં આવશે.
gujarat / મોરબીમાં 9 રાઉન્ડના અંતે પણ પક્ષ પલટુ બ્રિજેશ મેરજા રહ્યાં પ…
આ વખતે કોરોના સંક્રમણને કારણે મતદાન મથકોની સંખ્યામાં વધારો કરાયો હોવાથી EVMની સંખ્યામાં પણ વધારો થયો છે. જેને કારણે મત ગણતરીના રાઉન્ડો પણ વધારવામાં આવ્યાં છે. જેથી પરિણામનું ચિત્ર અંદાજે બપોરે 12થી 2 વાગ્યા સુધીમાં સ્પષ્ટ થઇ શકે તેવી શક્યતા છે
The stock market / આજે ફરી વધારા સાથે ખુલ્યું બજાર, સેન્સેક્સ-નિફ્ટી લીલા નિશાન…
