Not Set/ વલસાડ: ત્રિપલ અકસ્માત, બે લોકોના ઘટના સ્થળે મોત

વલસાડ, વલસાડ ઉમરગામ નજીક ત્રિપલ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તંબુ ગામ નજીક બે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. મોપેડ પર સવાર એક યુવક અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બે ઇજાગ્રસ્ત લોકોને  સારવાર અર્થે નજીકની  હોસ્પિટલ ખાતે ખસેડાયા  હતા. ત્રિપલ અકસ્માતમાં ઉમરગામના મોટા નેતાની એક કાર […]

Gujarat Trending

વલસાડ,

વલસાડ ઉમરગામ નજીક ત્રિપલ અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. તંબુ ગામ નજીક બે કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

મોપેડ પર સવાર એક યુવક અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બે ઇજાગ્રસ્ત લોકોને  સારવાર અર્થે નજીકની  હોસ્પિટલ ખાતે ખસેડાયા  હતા.

ત્રિપલ અકસ્માતમાં ઉમરગામના મોટા નેતાની એક કાર હતી.. અકસ્માતની જાણ થતા  પોલીસે ઘટના સ્થળે  પહોચીને આગળની કાર્યવાહી હાથધરી હતી..