Relationship Tips/ પહેલીવાર ડેટ પર જાવ છો, આ કલરનો ડ્રેસ પહેરશો તો ફ્રેન્ડ થઇ જશે ઇમ્પ્રેસ

યુવક હોય કે યુવતિ બન્નેમાં પોતાની પ્રથમ ડેટને લઈને તેમના મનમાં અનેક પ્રકારની દ્વિધા ચાલતી હોય છે. પ્રથમ વખત કોઈને મળવા જવુ આમ પણ દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે.તેવામાં ડેટ પર જવુ એ દરેક યુવક-યુવતિ

Lifestyle Relationships
ડેટ

યુવક હોય કે યુવતિ બન્નેમાં પોતાની પ્રથમ ડેટને લઈને તેમના મનમાં અનેક પ્રકારની દ્વિધા ચાલતી હોય છે. પ્રથમ વખત કોઈને મળવા જવુ આમ પણ દરેક વ્યક્તિ માટે ખાસ હોય છે.તેવામાં ડેટ પર જવુ એ દરેક યુવક-યુવતિ માટે જીવનના સૌથી યાદગાર અનુભવ પૈકીનો એક હોય છે. આ સમયે બન્નેના મનમાં અનેક પ્રકારની વાતો ચાલતી હોય છે.

આ પણ વાંચો : શું તમારો જીવનસાથી અલગ બેડ પર સૂવું વધારે પસંદ કરે છે? જાણો શું હોઇ શકે છે કારણ

બન્ને પોતાના સામેના વ્યક્તિને લઈને અનેક પ્રકારના તર્ક વિચારતા હોય છે. આ ઉપરાંત મળીને શું વાતો કરશું, કેવી રીતે મળશે, શું ઓર્ડર આપશે આવા અનેક પ્રકારના સવાલ મનમાં ઉદ્‌ભવતા હોય છે.  આ સવાલોની સાથે-સાથે બન્નેને એ પણ ડર સતાવતો હોય છે કે સામેના વ્યક્તિને શું પસંદ પડશે? આ સવાલને લઈ બન્ને પક્ષે થોડી ઘણી પરેશાની હોય છે.

What is the Difference Between Dating and Being in a Relationship? – Inspiring Tips

આવી સ્થિતિમાં વાત વ્યવહારથી લઈને પોતાના પહેરવેશ સુધી કેટલીક સાવધાની રાખવી જરુરી છે.  જેમાં પહેલી ડેટના ડ્રેસની પસંદગી ખૂબ  મહત્વની બની જાય છે. આ ડ્રેસ પસંદગી કરતી વેળા તમારે કેટલીક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. તેમાંથી પ્રથમ વાત છે ડ્રેસનો રંગ. તમે જે પણ રંગ પસંદ કરો તે તમારી લાગણીઓને યોગ્ય રૂપે રજુ કરતો હોવો જાઈએ.

How Casual Dating Opened My Heart to Love - Tiny Buddha

પહેલી ડેટ હોય તો આસમાની રંગનો ડ્રેસ પહેરવો સૌથી ઉત્તમ રહે છે, કારણકે આસમાની રંગ એક એવો રંગ છે જે દરેક પુરુષ અને મહિલાને સમાન રીતે પસંદ પડે છે. એક સંશોધન મુજબ લગભગ ૩૩ ટકા મહિલાઓ અને ૫૭ ટકા પુરુષોને આ રંગ ખૂબ જ પસંદ પડતો હોય છે. આ ઉપરાંત આ રંગ સુરક્ષાની ભાવના પણ જન્માવે છે. આ ઉપરાંત કાળા રંગનો પણ વિકલ્પ તમારી પાસે છે. જાકે કાળા રંગનો ડ્રેસ એ પ્રભાવ છોડવાની સાથે સાથે કેટલાક રહસ્યો પણ છોડી જાય છે જે ઉત્સુક્તા, મજબુતિ અને સકારાત્મક્તાનો સંચાર કરે છે.

કેટલાંક સાયન્સના રીસર્ચ પણ કહે છે કે નીલો રંગ સામેવાળી વ્યક્તિને વધારે પ્રભાવિત કરતો હોય છે.આસમાની રંગ યુવાન છોકરીઓને પણ આકર્ષિત કરતો હોવાનું પણ સામે આવ્યું છે.દુનિયાના કેટલાંક મહાનુભવો પણ જ્યારે નવી મુલાકાત કરતાં હોય છે ત્યારે આસમાની રંગનો ડ્રેસ પહેરવાનું વધારે પસંદ કરે છે.

આ પણ વાંચો :શિયાળામાં રોજ લાલ જામફળ ખાવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ ….

આ પણ વાંચો : શિયાળામાં ઘરે આ રીતે બનાવો તલના લાડુ ………

આ પણ વાંચો :શિયાળામાં ઘરે આ રીતે તલની ગજક , સેવન કરવાથી થાય છે અનેક ફાયદાઓ

આ પણ વાંચો : લગ્ન પહેલા ભૂલથી પણ ન કરો આ ભૂલ, નહીં તો સંબંધોમાં આવી શકે તકરાર

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો