સોશિયલ મીડિયા પર યુઝર્સ લાઈક્સ મેળવવાની રેસમાં એક પછી એક શાનદાર વીડિયો બનાવે છે. ઘણી વખત આવા તમામ ફની વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ જાય છે. આ દરમિયાન પતિ-પત્નીના અનેક ફની વીડિયો પણ સામે આવતા રહે છે. આવો જ એક ફની વીડિયો હવે ઈન્ટરનેટ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પતિએ પત્ની સાથે એવી પ્રેન્ક કરી કે પહેલા તો પત્નીએ બહાદુરી બતાવી પરંતુ બાદમાં આ મહિલા એકદમ ડરી ગઈ.
આ પણ વાંચો :દુલ્હન લગ્નના દિવસે પણ કરી રહી હતી ઓફિસનું કામ, કહ્યું- વર્ક ફ્રોમ હોમથી તો કંટાળી ગઈ…
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પતિની નજર દરવાજાની સામે રખડતા નાના કાળા સાપ પર પડે છે અને તે તરત જ તેની પત્નીને પણ ચેતવે છે. પરંતુ પત્નીને લાગે છે કે તેનો પતિએ આ વખતે પણ હંમેશની જેમ તેની મજાક કરી રહ્યો છે. પછી શું બાકી હતું. મહિલાએ વિચાર્યા વગર સાપને પકડવાનો પ્રયાસ કર્યો અને પછી જે થયું તે જોઈને કોઈ હસવાનું રોકી શક્યું નથી.
જુઓ વીડિયો
https://www.instagram.com/reel/CZKYjM8lJ8H/?utm_source=ig_web_copy_link
વીડિયોમાં તમે જોઈ શકો છો કે થોડા સમય પહેલા સુધી આ મહિલા સાપને નકલી સમજી રહી હતી, પરંતુ તે ચાલવા લાગી. આ પછી વીડિયોમાં તમે જોઈ શકો છો કે મહિલાની હાલત કેટલી ખરાબ થઈ જાય છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને યૂઝર્સ આ વીડિયોને વારંવાર જોઈ રહ્યા છે અને પોતાનું હાસ્ય રોકી શકતા નથી. નેટીઝન્સ પણ આ વીડિયોને ખૂબ લાઈક અને શેર કરી રહ્યાં છે.
આ પણ વાંચો :હાથીનું બચ્ચું રોજ સૂતા પહેલા કરે છે આ કામ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ફેન
આ પણ વાંચો :નર્સને ડાન્સ કરતા જોઇને ઉછળવા લાગ્યો લકવાગ્રસ્ત દર્દી, સોશિયલ મીડિયામાં છવાયો વીડિયો
આ પણ વાંચો :વરરાજા બળદગાડામાં શાહી ઢબે નીકળ્યા લગ્ન કરવા, તો જોતા રહી ગયા લોકો
આ પણ વાંચો : કડકડતી ઠંડીમાં જવાને 40 સેકન્ડમાં 47 પુશ-અપ્સ માર્યા, જુઓ ચોંકાવનારો વીડિયો
