Not Set/ બનાસકાંઠા: બે જૂથ વચ્ચે થઈ અથડામણ, મહિલા સરપંચના જેઠે દલિત પર કર્યો હતો હુમલો

બનાસકાંઠા, બનાસકાંઠા દાંતામા અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાયો હતો. દાંતાના મહિલા  સરપંચના જેઠે દલિત યુવક પર હુમલો કર્યો હતો. દલિત પરિવાર પર હુમલો કર્યો  હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયો હતો. દાતા પોલીસને આ સમગ્ર ઘટના અંગેની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

Gujarat Others Trending Videos

બનાસકાંઠા,

બનાસકાંઠા દાંતામા અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાયો હતો. દાંતાના મહિલા  સરપંચના જેઠે દલિત યુવક પર હુમલો કર્યો હતો. દલિત પરિવાર પર હુમલો કર્યો  હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયો હતો. દાતા પોલીસને આ સમગ્ર ઘટના અંગેની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.