Not Set/ photos: મલાઈકા અરોરાનો વેડિંગ ચોલી હોટ અવતાર

મુંબઈ, હોટ એક્ટ્રેસ મલાઈકા અરોરા હાલ અર્જુન કપૂર સાથેના રિલેશનશિપને લઈને ચર્ચાનો વિષય બનેલી છે. તાજેતરમાં મલાઈકા તેનો જન્મદિવસ ઇટલીમાં માનવીને પરત ફરી છે. અર્જુન કપૂર પણ ત્યાં તેની સાથે જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે મલાઈકા અવારનવાર તેના હોટ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. તાજેતરમાં મલાઈકા એક શો દરમિયાન દુલ્હનના રૂપમાં […]

Fashion & Beauty Entertainment

મુંબઈ,

હોટ એક્ટ્રેસ મલાઈકા અરોરા હાલ અર્જુન કપૂર સાથેના રિલેશનશિપને લઈને ચર્ચાનો વિષય બનેલી છે. તાજેતરમાં મલાઈકા તેનો જન્મદિવસ ઇટલીમાં માનવીને પરત ફરી છે. અર્જુન કપૂર પણ ત્યાં તેની સાથે જોવા મળ્યા હતા.

આપને જણાવી દઈએ કે મલાઈકા અવારનવાર તેના હોટ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. તાજેતરમાં મલાઈકા એક શો દરમિયાન દુલ્હનના રૂપમાં રેમ્પ વોક કરતા જોવા મળી હતી.

ઓરેંજ અને ગ્રે કોમ્બીનેશનની આ ચોલીમાં મલાઈકા અત્યંત હોટ લાગી રહી હતી.

મલાઈકા ફેશન ડીઝાઇનર કશ્મીરાએ રીપ્રેઝેંટ કરવા માટે રેમ્પ પર ઉતરી હતી.

Image result for malaika arora kashmira remp wok

Image result for malaika arora kashmira remp wok

Image result for malaika arora kashmira remp wok