Not Set/ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી આ તારીખે ઓફલાઇન લેશે અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની પરીક્ષા

સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.  જી હા, સૌરાષ્ટ્ર યુનિ.નાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિ. ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. આગામી 4 ઓગસ્ટે અંડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે, અને અંદાજીત 11,700 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. 50 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું હોવાની વિગતો સામે આવી રહી છે. કોરોનાકાળમાં ઓફલાઇન પરીક્ષા લેવાશે અને સોશિયલ ડિસ્ટન્સીંગનાં નિયમોના ચુસ્ત પાલન સાથે […]

Gujarat Rajkot

સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.  જી હા, સૌરાષ્ટ્ર યુનિ.નાં વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિ. ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. આગામી 4 ઓગસ્ટે અંડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે, અને અંદાજીત 11,700 વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. 50 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરાયું હોવાની વિગતો સામે આવી રહી છે. કોરોનાકાળમાં ઓફલાઇન પરીક્ષા લેવાશે અને સોશિયલ ડિસ્ટન્સીંગનાં નિયમોના ચુસ્ત પાલન સાથે પરીક્ષા યોજવામાં આવશે તેવી માહિતી યુનિવર્સીટી સત્તાવાળા દ્વારા આપવામાં આવી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews