- નવસારીમાં પતિએ પત્નીના પ્રેમીને ઝડપ્યો
- વાંસદા તાલુકાના પાલગભણ ગામની ઘટના
- પત્નીના સાથે રંગરેલિયા મનાવતા પ્રેમીને ઝડપ્યો
- પત્નીના પ્રેમીને થાંભલા જોડે બાંધી માર માર્યો
- સમગ્ર ઘટનાનો વીડિયો સો. મીડિયામાં વાયરલ
સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વીડિયો વાયરલ થતાં હોય છે. ત્યારે આજકાલ સોશિયલ મીડિયા પર નવા ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જેમાં પતિ પત્નીને પ્રેમિકા સાથે રંગેહાથ પકડે છે. પણ હાલ જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમ એક પતિએ તેની પત્નીને રંગેહાથ પ્રેમી સાથે પડકી છે. આ વીડિયો નવસારીમાં વાંસદા તાલુકાના પાલગભણ ગામનો હોવાનું સામે આવ્યું છે. જેમાં પતિએ પત્નીના પ્રેમીને ઝડપ્યો હતો. પત્ની સાથે તેના પ્રેમીને રંગેહાથ ઝડપ્યો હતો. પતિએ પત્નીના પ્રેમીને થાંભલા જોડે બાંધી માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સો. મીડિયામાં વાયરલ થયો છે.
આ પણ વાંચો :રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં કેસની સંખ્યા , ડિસ્ચાર્જ દર્દીઓના આંક જેટલી નોંધાઈ
આ અંગે મળતી માહિતી અનુસાર, વાંસદા તાલુકાનો એક શખ્સની નોકરી પોતાના ઘરથી દૂર હતી. પોતાના ઘરથી દૂર રોજગારી અર્થે જતો હતો. ત્યારે તેને તેની પત્ની પર શંકા ઉપજી હતી, કે તેની પત્નીના કોઈની સાથે સંબંધ છે. તેથી એક દિવસ તેણે પત્નીને રંગેહાથ ઝડપી પાડવાનું નક્કી કર્યુ હતું. તેથી કામનું બહાનુ કરીને તે બહાર ગયો હતો, અને પત્નીનો પીછો કર્યો હતો. આખરે પતિની શંકા સાચી પડી હતી. પતિએ પત્નીને પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી રંગે હાથ ઝડપી પાડી હતી.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર જીલ્લામાં ઠંડીએ જોર પકડ્યું ,હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો
પત્ની પ્રેમી સાથે ઝડપાતા જ પતિએ હોબાળો કર્યો હતો. તેણે પત્નીના રંગરેલિયા બતાવવા પરિવારજનોને પણ બોલાવ્યા હતા. એટલુ જ નહિ, પત્નીના પ્રેમને જાહેરમાં નગ્ન કરીને તેને થાંભલા સાથે બાઁધ્યો હતો. મહિલાના પતિએ પોતાના પરિજનોની હાજરીમાં પોતાની પત્ની અને પ્રેમીનો વીડિયો બનાવ્યો હતો. તેણે વીડિયોમાં પત્નીને ગાળો ભાંડી અપશબ્દો કહ્યા હતા. પતિએ પત્નીની કરતૂતોનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. જેમાં તેણે પત્નીના પ્રેમીને નગ્ન કરી થાંભલા જોડે બાંધી માર માર્યો હતો.
આ પણ વાંચો :એચ.કે.ઝાલા DLSS સ્કૂલના 3 ખેલાડી ફેન્સિંગ ટૂર્નામેન્ટમાં મેડલ જીત્યા
આ પણ વાંચો :MCDDના સર્ટીફીકેટના ફોર્મ ભરવા રાજકોટ કોર્પોરેશનમાં અરજદારોનો ધસારો….
આ પણ વાંચો :સુરેન્દ્રનગરમાં ક્ષત્રીય આગેવાનની નવી પહેલ નવવધુ વેલ હેલીકોપ્ટરથી લગ્ન સ્થળે પહોંચી
