New Delhi News : એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના એડિશનલ SP નટ રામ મીણાને CBI ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. નટ રામ મીણાને તેમણે 2023ના વર્ષમાંકરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. હાલમાં નટ રામ મીણા ભુવનેશ્વર ખાતે ફરજ બજાવી રહ્યા છે.
આ પણ વાંચો: શું ટુ-વ્હીલરની કિંમત ઘટશે ? બજેટ 2025માં બાઇક પર GST ઘટાડીને 18% કરવાની માંગ
આ પણ વાંચો: શું બજેટ 2025 ઘર ખરીદનારાઓની અપેક્ષાઓ પૂર્ણ કરશે? નિષ્ણાતોએ આ માંગણીઓ નાણામંત્રી સમક્ષ મૂકી
આ પણ વાંચો: સરકાર બજેટમાં ખેડૂતોને મોટી રાહત આપવાની તૈયારીમાં, ક્રેડિટ કાર્ડ પર ₹5 લાખ લોનની અપેક્ષા
