Gandhinagar/ ગુજરાતનું ગૌરવ: ACB એડિશનલ SP નટ રામ મીણાને CBI ગોલ્ડ મેડલ

ACB એડિશનલ SP નટ રામ મીણાને CBI ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા.

Gujarat Gandhinagar

Gujarta News : ACB એડિશનલ SP નટ રામ મીણાને 2023માં તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ CBI દ્વારા ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં નટ રામ મીણા ACB ભુવનેશ્વર ખાતે ફરજ બજાવે છે.

મીણાએ ગત વર્ષ દરમિયાન અનેક મહત્વના ભ્રષ્ટાચારના કેસો ઉકેલ્યા છે. ખાસ કરીને મીણાએ કરેલી કામગીરીની વિગતોને ધ્યાનમાં લઈને આ મેડલ આપવામાં આવ્યું છે. સમારોહમાં બોલતાં મીણાએ કહ્યું કે, “આ સન્માન માત્ર મારું નથી, પરંતુ સમગ્ર ACB ટીમનું છે. અમે ભ્રષ્ટાચાર વિરોધી લડાઈમાં ક્યારેય હાર નહીં માનીએ.”


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચેસ ઓલિમ્પિયાડ 2024: ભારતે ઇતિહાસ રચ્યો, પ્રથમ વખત ગોલ્ડ મેડલ મેળવ્યો

આ પણ વાંચો: પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતે છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો, પ્રવીણ કુમારે ઉંચી કૂદમાં કર્યું શાનદાર પ્રદર્શન

આ પણ વાંચો: નીરજ ચોપડાએ કહ્યું કેમ તે ગોલ્ડ મેડલ નથી જીતી શક્યો,આગળ શું સુધારા કરવાની જરૂર છે તે અંગે ટીમ સાથે વાત કરશે