અગાઉથી મળેલી બાતમીના આધારે સુરેન્દ્રનગરના મુળી-થાન રોડ પર ગેરકાયદેસર ચાલતા ખનીજ ખોદકામના મામલે વિજિલન્સ ત્રાટકી હતી. આ દરોડામાં કરોડો રૂપિયાનો કાર્બોસેલ જપ્ત કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવતા અફડા-તફડીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો ;ગાંધીનગર / ઇસુદાન ગઢવીનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો નોર્મલ, ભાજપની મહિલા કાર્યકરોના આરોપ બાદ કરાયો હતો ટેસ્ટ
બે દિવસ પહેલા મૂળી થાન રોડ ઉપર ખનીજ માફિયાઓ રેલવેના પાટા નીચે ખોદકામ કરી રહ્યાં હતા. જે અંગે અગાઉથી મળેલી બાતમીના આધારે સુરેન્દ્રનગરના મુળી-થાન રોડ પર ગેરકાયદેસર ચાલતા ખનીજ ખોદકામના મામલે વિજિલન્સ ત્રાટકી હતી. સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કરી પગલા લેવા માંગણી કરી હતી.
આ પણ વાંચો ;usiness / આ 5 પુસ્તકોએ મુકેશ અંબાણીને 2021માં વધુ અમીર બનવામાં મદદ કરી, 2022 માટે કરી રહી છે તૈયાર
આ દરોડામાં કરોડો રૂપિયાનો કાર્બોસેલ જપ્ત કરવામાં આવ્યો હતો. વિજિલન્સની ટીમે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દરોડા પાડી કરોડો રૂપિયાનો કાર્બોસેલ જપ્ત કરવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવતા અફડા-તફડીનો માહોલ જોવા મળ્યો હતો.
