Gujarat News : ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-૧૬૪ કેસો છે. જે પૈકી સાબરકાાંઠા-૧૬, અરવલ્લી-0૮,મહીસાગર-૦૪, ખેડા-૦૭, મહેસાણા-૧૧, રાજકોટ-૦૭, સુરેન્દ્રનગર-૦૬, અમદાવાદ કોપોરેશન-૧૨, ગાાંધીનગર૦૮,પંચમહાલ-૧૬, જામનગર-૦૮, મોરબી-૦૬, ગાાંધીનગર કોપોરેશન-૦૩, છોટાઉદેપુર -૦૨, દાહોદ-૦૪,
વડોદરા-૦૯, નર્મદા-૦૨, બનાસકાાંઠા-૦૭, વડોદરા કોપોરેશન-૦૨, ભાવનગર-૦૧ ગુજરાત દેવભૂમિ દ્વારકા-૦૨, રાજકોટ કોપોરેશન-૦૪, કચ્છ-૦૫, સરુત કોપોરેશન-૦૨, ભરૂચ-૦૪, અમદાવાદ-૦૨, જામનગર કોપોરેશન-૦૧, પોરબંદર૦૧, પાટણ-૦૧, ગીર સોમનાથ-૦૧, અમરેલી-૦૧ તેમજ ડાંગ-૦૧ શંકાસ્પદ કેસો મળેલ છે.
આ તમામ પૈકી સાબરકાાંઠા-૦૬, અરવલ્લી-૦૩,મહીસાગર-૦૩,ખેડા-૦૪,મહેસાણા-૦૬,રાજકોટ-૦૩,સુરેન્દ્રનગર-૦૩,અમદાવાદકોપોરેશન-૦૩,ગાાંધીનગર-૦૨, પંચમહાલ-૦૭, જામનગર-૦૧, મોરબી-૦૧, દાહોદ૦૩, વડોદરા-૦૨, બનાસકાાંઠા-૦૨, દેવભૂમિ દ્વારકા-૦૧, રાજકોટ કોપોરેશન-૦૧, કચ્છ-૦૪ સરુતકોપોરેશન-૦૨,ભરૂચ-૦૧, અમદાવાદ-૦૧, પોરબંદર-૦૧ તેમજ પાટણ-૦૧ જીલ્લા/કોપોરેશનમાથાં ચાંદીપુરમ કુલ-૬૧ કેસ
પોઝીટીવ મળેલ છે.
• ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ-૧૬૪ કેસો પૈકી સાબરકાાંઠા-૦૫, અરવલ્લી-0૩, મહીસાગર-૦૨,
ખેડા-૦૨, મહેસાણા-૦૫, રાજકોટ-૦૪, સરુેન્રનગર-૦૨, અમદાવાદ કોપોરેશન-૦૬, ગાાંધીનગર-૦૩, પ ાંચમહાલ-૦૭,
જામનગર-૦૪, મોરબી-૦૫, ગાાંધીનગર કોપોરેશન-૦૨, દાહોદ-૦૩, વડોદરા-૦૪, નમમદા-૦૧, બનાસકાાંઠા-૦૪,
વડોદરા કોપોરેશન-૦૧, દેવભૂમિ દ્વારકા-૦૧, કચ્છ-૦૪, સરુત કોપોરેશન-૦૧, ભરૂચ-૦૧, જામનગર કોપોરેશન૦૧, પાટણ-૦૧ તેમજ ગીર સોમનાથ-૦૧ એમ કુલ-૭૩ દદીઓ મત્ૃયુપામેલ છે.
•ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના ૦૪ દદી દાખલ છે તથા ૮૭ દદીઓને રજા આપેલ છે.
• રાજસ્થાનના કુલ-૦૭ કેસો પૈકી ૦૧ કેસ પોઝીટીવ મળેલ છેજેમાાં-૦૪ દદી દાખલ છે તેમજ-૦૩ દદી મત્ૃયુપામલે
છે. તથા મધ્ય પ્રદેશનાાં -૦૬ કેસો જેમાાં -૦૨ દદી દાખલ છે તેમજ -૦૨ દદી મૃત્યુ તથા -૦૨ દદીને રજા
આપેલ છે. તેમજ મહારાષ્ટ્રનો -૦૧ કેસ જેમાાં -૦૧ દદી દાખલ છે.
• આરોગ્યની ટીમ દ્વારા પોઝીટીવ અને શંકાસ્પદ મળેલ દદીના ઘર અને આસપાસનનાં વિસ્તારના ઘરો મળીનેકુલ
૫૩,૯૯૯ ઘરોમાં સમવિલન્સની કામગીરી કરવામાાં આવેલ છે.
• વાયરલ એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલકુાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાાં તાત્કાલલક
મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ/સ્પ્રેઈંગ કામગીરીઘનિષ્ટ તથા ઝડપી કરવા જણાવવામાં આવ્યું . વધુમાં વાહજ
જન્ય રોગ અટ્કાયતી પગલા લેવા તમામ જિલ્લાઓમા જણાવવામાાં આવ્યું.
• કુલ ૭,૪૬,૯૨૭ કાચા ઘરોમાાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ કામગીરી કરવામાાં આવેલ છે.
• કુલ ૧,૫૬,૮૧૭ કાચા ઘરોમાાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાાં આવેલ છે.
• કુલ ૩૧,૫૬૩ શાળામાાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ અને કુલ ૮,૫૪૧ શાળામાાં સ્પ્રેઇંગ કામગીરી કરવામાાં આવેલ
છે.
• કુલ ૩૬,૧૫૦ આંગડવાડીમાાં મેલેમથયોન પાવડરથી ડસસ્ટિંગ અનેકુલ ૮,૫૮૬ આંગડવાડીમાં સ્પ્રેઇંગ કામગીરી
કરવામાં આવેલ છે.
• માન. આરોગ્ય મંત્રી દ્વારા આ બાબતેદૈમનક મોમનટરરિંગ અને સુપરવિઝન કરવામાાં આવેછે તેમજ જાહરે
જનતામાાં ભયનો માહોલ ના થાય તે માટે પ્રેસ મમરડયાના માધ્યમથી અને 185 ન્યઝુ પેપરના માદયમથી જાહેર
જનતાનેમારહતગાર કરેલ છે.
• અગ્ર સલચવશ્રી અને કમમશ્નરશ્રી, આરોગ્ય અને પરરવાર કલ્યાણ મવભાગ દ્વારા, તા:૨૦/૦૭/૨૦૨૪,
તા:૨૧/૦૭/૨૦૨૪ અને તા. ૨૩/૦૭/૨૦૨૪ ના રોજ મખ્ુય જજલ્લા આરોગ્ય અમધકારીશ્રી, આરોગ્ય અમધકારીશ્રી
મહાનગરપાલલકા, તબીબી અમધક્ષકશ્રી અને પીરડયારીક્સ મવભાગના વડા, મવભાગીય નાયબ મનયામક્શ્રી, મખ્ુય
જજલ્લા આરોગ્ય અમધકારીશ્રી, આરોગ્ય અમધકારીશ્રી મહાનગરપાલલકા, જજલ્લા એમપડેમમક મેડીકલ અમધકારીશ્રી,
જજલ્લા મેલેરરયા અમધકારીશ્રી, એંટેમોલોજજસ્ટ, રેમપડ રરસ્પોન્સ ટીમ વગેરેની મવરડયો કોન્ફરન્સના માધ્યમથી
વાયરલ એન્કેફેલાઇટીસના શકાં ાસ્પદ કેસો, પોઝીટીવ કેસો, મવશેમવસ્તતૃ ચચામ કરવામાાં આવી તમે જ વાયરલ
એન્કેફેલાઇટીસના પોઝીટીવ કેસો મળેલ તાલકુાના તમામ ગામોના તમામ કાચા ઘરોમાાં તાત્કાલલક મેલેમથયોન
પાવડરથી ડસસ્ટિંગ / સ્પ્રેઈંગ કામગીરી ઘમનષ્ટ્ઠ તથા ઝડપી કરવા જણાવવામાાં આવેલ છે
• સલચવશ્રી અને કમમશ્નરશ્રી દ્વારા તમામ જીલ્લા વિકાસ અધિકારીશ્રીને પત્ર દ્વારા રોગ અટકાયતી અને નિયંત્રણની
કામગીરી કરવા માટે જણાવેલ છે.
• રાજ્યકક્ષાએથી ગાઈડ લાઈન અને રોગચાળા નિયંત્રણ અટકાયતી કામગીરી દ્વારા પત્ર પાઠવેલ છે.
• દરેક કેસોનુાં રેમપડ રરસ્પોન્સ ટીમ દ્વારા ઇન્વેસસ્ટગેશન કરવા માટે જણાવેલ છે.
• જે એરરયામાાં આવા કેસો મળેલ છે તે મવસ્તારના વયક્ક્તઓને પસમનલ પ્રોટેસક્ટવ સાધનો ઉપયોગ કરવા માટે
જણાવેલ છે તેમજ આ રોગચાળા અંતગમત અટકાયતી કામગીરી માટે આઈઇસી કરવામાાં આવેલ છે.
• રાજ્યકક્ષાએથી આઈએમએ અને આઈએપીને પત્ર દ્વારા મવડીયો કોન્ફરન્સ અને સીએમઇ કરવા માટે જણાવેલ છે
તેમજ હાલમાાં તમામ જજલ્લા અને કોપોરેશનમાાં થઈ ચ ૂકેલ છે.
• રાજ્યની દરેક રડસસ્રક્ટ અને મેરડકલ કોલેજોમાાં દાખલ થતા આવા દદીની તાત્કાલલક સેમ્પલ લઇ GBRC
ગાાંધીનગર ખાતે મોકલી આપવા માટે જણાવેલ છે. અને આવા કેસોની હોક્સ્પટલમાાં તાત્કાલલક સારવાર મળી રહે
તે માટે જણાવેલ છે.
• રાજ્ય કક્ષાની રેમપડ રરસ્પોન્સ ટીમ ( નાયબ મનયામકશ્રી એમપડેમમક અને સ્ટેટ એપીડેમોલોજીસ્ટ ) દ્વારા અરવલ્લી
અને સાબરકાંઠાના કેસોની રૂબરૂ કરેલ છે.
આ પણ વાંચો:કંડલામાં રોકસોલ્ટની આડમાં સોપારીના છ કન્ટેનરની તપાસમાં ભેદભરમ : SIIB એ સિઝ કર્યા બાદ કેમ હલચલ નહીં?
આ પણ વાંચો:કંડલામાં સોપારી દાણચોર ગેંગ સક્રિય
આ પણ વાંચો:કન્ટેઈનરમાંથી સોપારી કાઢી મીઠુ ભરી કરાતા છળકપટનો પર્દાફાશ
