બંધારણ દિવસ / PM મોદીએ બંધારણ દિવસની દેશવાસીઓને આપી શુભેચ્છા,નિ:સ્વાર્થ સેવક ન હોય તો બંધારણ કશું ન કરી શકે

જ્યારે રાષ્ટ્રએ, ગુલામીની સાંકળોમાંથી મુક્ત થઈને તેના સ્વતંત્ર અસ્તિત્વને આકાર આપવાનો પ્રયાસ કરી, બંધારણને અપનાવ્યું હતું.

સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં 26 નવેમ્બરનું વિશેષ મહત્વ છે. વાસ્તવમાં, આ એ દિવસ છે જ્યારે રાષ્ટ્રે  ગુલામીની સાંકળોમાંથી મુક્ત થઈને તેના સ્વતંત્ર અસ્તિત્વને આકાર આપવાનો પ્રયાસ કરી, બંધારણને અપનાવ્યું હતું. તે જ દિવસે બંધારણ સભા દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. જેના કારણે આ દિવસને ‘બંધારણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસર પર વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને સંવિધાન દિવસની શુભેચ્છા પાઠવી છે.

 

 

પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, “આપણા દેશવાસીઓને બંધારણ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ ખાસ દિવસે, હું 4 નવેમ્બર, 1948 ના રોજ બંધારણ સભામાં ડૉ. આંબેડકરના ભાષણનો એક અંશ શેર કરી રહ્યો છું, જેમાં તેમને ડ્રાફ્ટિંગ કમિટીએ નિર્ણય લીધો હતો. બંધારણના મુસદ્દાને અપનાવવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment