Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ટ્વીટર/ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપે સસ્પેન્ડ, રીકવરી પ્રોસેસ ચાલુ

પાર્ટીએ ટ્વિટ કર્યું કે ત્યાં સુધી તેઓ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જોડાયેલા રહેશે અને આપણા લોકો માટે અવાજ ઉઠાવશે

August 7, 2021September 4, 2021padma prajay
India
પાર્ટીએ ટ્વિટ કર્યું

કોંગ્રેસે કહ્યું કે રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તેની રીકવરી કરવા માટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે. પાર્ટીએ ટ્વિટ કર્યું કે ત્યાં સુધી તેઓ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જોડાયેલા રહેશે અને આપણા લોકો માટે અવાજ ઉઠાવશે અને તેમના માટે લડશે.

કોંગ્રેસ પાર્ટીએ ટ્વિટ તેના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું હતું કે, “રાહુલ ગાંધીનું એકાઉન્ટ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને તેની રીકવરી માટે જરૂરી પ્રક્રિયા ચાલી રહી છે.” હું તમારી સાથે જોડાયેલ રહીશ અને લોકો માટે મારો અવાજ  ઉંચો રાખીશ અને તેમની લડાઈ લડતો રહીશ. જય હિન્દ.

Shri @RahulGandhi’s Twitter account has been temporarily suspended & due process is being followed for its restoration.

Until then, he will stay connected with you all through his other SM platforms & continue to raise his voice for our people & fight for their cause. Jai Hind!

— Congress (@INCIndia) August 7, 2021

હકીકતમાં, સૂત્રોનું કહેવું છે કે દિલ્હીમાં કથિત બળાત્કાર અને હત્યા કેસમાં ભોગ બનેલી નવ વર્ષની પીડિતાના માતા-પિતા સાથેની મુલાકાતની તસવીર ટ્વિટર પર શેર કરવા બદલ રાહુલ ગાંધીનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટ્વિટરે શુક્રવારે રાત્રે રાહુલ ગાંધીની આ પોસ્ટને હટાવી દીધી હતી. તાજેતરમાં, જ્યારે રાહુલ ગાંધીએ આ તસવીર શેર કરી હતી, તે પછી રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ટ્વિટર અને દિલ્હી પોલીસને એક પત્ર મોકલીને આ મામલે કાર્યવાહીની માંગ કરી હતી.

કોરોના વિસ્ફોટ / અમેરિકામાં દરરોજ કોરોનાના એક લાખથી વધુ કેસ આવી રહ્યા છે, ઘણા રાજ્યોની હોસ્પિટલો દર્દીઓથી ખીચોખીચ ભરેલી છે

હાઇકોર્ટ / RJD સુપ્રીમો લાલુ પ્રસાદને ફરીથી જેલમાં જવું પડી શકે છે,સુનાવણી આગામી બે મહિનામાં પૂર્ણ થાય તેવી શક્યતા

બનાસકાંઠા / મેં કોઈ ખરાબ કૃત્ય કર્યું નથી :સાંસદ પરબતભાઇ પટેલનો વાયરલ ફોટા બાબતે મોટો ખુલાસો

Post navigation

ડીસામાં આજે દેશના બીજા અને ગુજરાત માં સૌથી મોટા એલિવેટેડ બ્રિજ નું લોકાર્પણ કરાયું હતું
બંધ સરકારી સ્કુલના શિક્ષકોના પગાર ચાર અઠવાડિયામાં ચૂકવી આપો: સુપ્રીમ કોર્ટ

More Posts

Not Set/ લોકડાઉનમાં બિનજરૂરી ચીજ વસ્તુઓ માટે ઓનલાઇન ડિલીવરી કરવામાં નહીં આવે: ગૃહ મંત્રાલય

April 19, 2020mansi patel

મોટા સમાચાર/ કડક નિર્ણય, કેનેડિયનો માટે ભારતમાં વિઝા સેવાઓ સ્થગિત

September 21, 2023September 21, 2023Maya Sindhav

કોંગ્રેસ ફાઇલ્સ/ ભાજપ લોન્ચ કરશે કેમ્પેઇનઃ કોંગ્રેસ ફાઇલ્સ

April 2, 2023jani

Rahul Gandhi/ રાહુલે પેંગોંગથી કેન્દ્ર સરકાર પર કર્યો પ્રહાર, કહ્યું- ચીને અમારી જમીન પર કબજો કર્યો, પીએમ ખોટું બોલી રહ્યા છે

August 20, 2023khusbu pandya

pangong lake/ ચીન દ્ધારા બનાવવામાં આવેલો આ પુલ ગેરકાયદેસર રીતે કબજે કરેલી જમીન પર છેઃસરકાર

February 4, 2022garima rao

National News/ રામ સેતુને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો અપાવવા માટે સુબ્રમણ્યમ સ્વામી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો

August 30, 2025August 30, 2025Panara Mansi

Not Set/ જાણી લો આ બે મુદ્દા પર ભાજપ બિહારની વિધાનસભાની ચૂંટણી લડશે

August 17, 2020Bhavesh Vyas

Not Set/ પંજાબ-હરિયાણા હાઈકોર્ટમાં સામે આવ્યો એક રમુજી કેસ, અરજદારે એવો દાવો કર્યો કે તે જાણીને તમે ચોકી ઉઠશો

April 13, 2021April 13, 2021Maya Sindhav

New Delhi News/ વક્ફ બોર્ડનો દેશની 994 સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજો : કેન્દ્ર સરકાર

December 10, 2024Yogesh Vaghela
If you have an account in SBI, be careful, these four services will be closed from 1 December

Not Set/ SBI માં જો તમારું ખાતું હોય તો સાવચેત થઈ જજો, 1 ડિસેમ્બરથી બંધ થશે આ ચાર સેવાઓ

November 27, 2018November 27, 2018harshjit jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy