Hyderabad News/ આતંકીઓેને લઈને વધુ એક મોટા સમાચાર : હૈદરાબાદમાં આતંકીના ઘરમાંથી મળ્યું એસિટોન

હૈદરાબાદમાં તપાસ કરતા મળેલી વસ્તુઓની તસવીરો સામે આવતા ચકચાર મચી છે

Top Stories India

Hyderabad News :  દિલ્હીમાં લાલ કિલ્લા પાસે કારમાં થયેલા બ્લાસ્ટ બાદ દેશભરની પોલીસ તથા વિવિધ તપાસ એજન્સીઓસતર્ક થઈ ગઈ છે. વિવિધ રાજ્યોમાં આ અંગે વ્યાપક પ્રમાણમાં તપાસ ચાલી રહી છે.

જેમાં હૈદરાબાદમાં તપાસ કરતા મળેલી વસ્તુઓની તસવીરો સામે આવતા ચકચાર મચી છે.જેમાં આતંકી ડૉ. અહેમદના ઘરમાં સર્ચ કરવામાં આવતા આ સામગ્રી મળી આવી હતી.જેમાં મોટા પ્રમાણમાં મળી એસિટોન મળી આવ્યું છે. જેને લઈને પોલીસ હવે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

વિસ્ફોટોના સંદર્ભમાં UP થી અત્યાર સુધીમાં પાંચ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે. સહારનપુરના ડૉ. અદીલની સૌથી પહેલા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ લખનૌના રહેવાસી ડૉ. શાહીન સઈદ અને તેમના ભાઈ પરવેઝ અંસારીની ધરપકડ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કાનપુરના બિરહાના રોડ પર નકલી ડ્રગ રેકેટનો પર્દાફાશ, પંજાબ સહિત અનેક રાજ્યોમાં સપ્લાય

આ પણ વાંચોકાનપુરમાં મસ્જિદ પાસે બે સ્કૂટરમાં વિસ્ફોટ થતા છ ઘાયલ : છ દુકાનોની દિવાલોમાં તિરાડ પડી, 500 મીટર સુધી અવાજ સંભળાયો

આ પણ વાંચો:કાનપુરની એક ખાનગી હોસ્પિટલના કેન્ટીન મેનેજરે આત્મસમર્પણ કર્યું છે, 20 છોકરીઓ પર બળાત્કાર ગુજાર્યો!