સામગ્રી
2 કપ મિલ્ક પાવડર
2/4 કપ દૂધ
2/4 કપ ઘી
2/4 કપ દળેલી ખાંડ
ચપટી એલચી પાવડર
2/4 કપ મિલ્ક પાવડર
3 ટેબલ સ્પૂન દૂધ
3 ટેબલ સ્પૂન ઘી
2/4 કપ દળેલી ખાંડ
2 ટેબલ સ્પૂન કોકો પાવડર
બનાવાવની રીત
પહેલા તો એક કડાઇ લો તેમાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થઇ જય એટલે તેમાં મિલ્ક પાવડર નાંખી ધીમા તાપે 2-3 મિનિટ સેકવુ. હવે તેમાં દૂધ ઉમેરી સારી રીતે હલાવી ખાંડ મિક્સ કરી હલાવતા રહેવું, ગઠ્ઠ થવા આવે એટલે એલચી પાવડર નાંખી બરાબર હલાવી ઘી લગાડેલ બેકીંગ પેપર પર કાઢી પાથરી લેવુ.
હવે 2/4 કપ વાળી સામગ્રીની પણ ઉપર જણાવેલ રીતથી કોકો પાવડર વાળી બરફી બનાવી એને મિલ્ક બરફી પર પાથરી દેવી. ઠંડું પડે પછી 2-3 કલાક ફ્રીજ મા મુકવી. તમારા મનગમતા આકારમા કાપી સ્વાદિષ્ટ બરફીની મઝા માણો.
