આવો જણાવીએ ગરમીમાં ફૂડ પોઈઝનીંગથી બચવા માટેના ઉપાયો
– રાંધેલો ખોરાક વારંવાર ગરમ કરીને ન ખાવ.
– વાસી ભોજન ખાવાનું ટાળો.
– ભોજન ઢાંકીને રાખો અને ગરમીમાં ફ્રીઝમાં સ્ટોર કરો.
– સૂકા નાસ્તા અને લોટને ઍર-ટાઈટ ડબ્બામાં ભરો.
– છરીને સાફ કરીને જ તેનો ઉપયોગ કરો.
– ભોજન પહેલા અને પછી સાબુથી હાથ ધૂઓ.
– જૂના મસાલામાં કીડાં પડી શકે છે, તેથી એક્સપાયરી ડેટ ચેક કરો.
– બાંધેલા લોટને ફ્રીઝમાં મૂકો, અને 1 જ દિવસમાં તેનો ઉપયોગ કરો.
– રોટલી બનાવતી વખતે અટામણ વધી જાય તેનો વપરાશ ન કરશો
– ટામેટા, તરબૂચ, દૂધ, દહીં, ફળોને ફ્રીઝમાં સ્ટોર કરો.
– પાટલી-વેલણ, ચોપિંગ બોર્ડ અને અન્ય વાસણો સરખી રીતે ધોઈને જ ઉપયોગમાં લો.
– પાલતૂ જાનવરોને તમારા ભોજનથી દૂર રાખો, તેમનામાં રહેલા બેક્ટેરિયા ભોજન-પાણીને દૂષિત કરે છે.
આ લેખમાં અપાયેલી માહિતી સામાન્ય જાણકારીને આધારિત છે. તેનો અમલ કરતાં પહેલા એક્સપર્ટની સલાહ અવશ્ય લો. મંતવ્ય ન્યૂઝ તેની પુષ્ટિ નથી કરી રહ્યું.
આ પણ વાંચો- Paytm દ્વારા માત્ર 9 રૂપિયામાં મળશે LPG ગેસ સિલિન્ડર, ઑફર ફક્ત 30 એપ્રિલ સુધી
આ પણ વાંચો- ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો કેવી રીતે બદલાવવી? ન બદલી આપનાર પર થશે દંડ
આ પણ વાંચો- કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ
આ પણ વાંચો- Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ
આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા
આ પણ વાંચો- ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ
આ પણ વાંચો- હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?
આ પણ વાંચો- લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે
