Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

ડ્રગ્સ કેસ/ રિયા ચક્રવર્તિને મળી મોટી રાહત, કોર્ટે હટાવ્યો બેંક એકાઉન્ટ પર લાગેલો પ્રતિબંધ

NCB દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે જો બેંક ખાતાઓ ડિફ્રોસ્ટ કરવામાં આવે તો તે રકમ ડ્રગ માફિયાઓ અને ડ્રગ સંબંધિત ધંધામાં સામેલ હોવાની શંકા

November 10, 2021Hemangi jani
Entertainment

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ અભિનેત્રી રિયા ચક્રવર્તીની મુશ્કેલીઓ ઘણી વધી ગઈ હતી. ડ્રગ્સ કેસમાં તેનું નામ સામે આવ્યા બાદ રિયાને ઘણા દિવસો સુધી જેલમાં રહેવું પડ્યું હતું, જોકે હવે એક વર્ષ પછી તેનું જીવન પાછું પાછું આવ્યું છે.  નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ  એક્ટ હેઠળની વિશેષ અદાલતે રિયા ચક્રવર્તીના બેંક ખાતાઓ ડિફ્રીઝ કરવાનો આદેશ આપ્યો હતો.

આ પણ વાંચો:ગુજરાત / રાજયમાં 15 અને 16 નવેમ્બરે રીક્ષાચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે. ….

ગયા વર્ષે જૂનમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા રિયા ચક્રવર્તીના બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરવામાં આવ્યા હતા. રિયા ચક્રવર્તીએ કોર્ટને પોતાનું બેંક એકાઉન્ટ રિવાઈવ કરવા માટે અરજીમાં કહ્યું હતું કે તે વ્યવસાયે અભિનેત્રી અને મોડલ છે. NCB દ્વારા 16 સપ્ટેમ્બર, 2020 ના રોજ કોઈપણ કારણ વગર તેમના ખાતા અને એફડી ફ્રીઝ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો ;બનાસકાંઠા /  ડીસા નજીક ST બસે ટ્રેક્ટરને ટક્કર મારતા બે ખેડૂતોના ઘટનાસ્થળે જ મોત થયાં

રિયાએ પોતાની અરજીમાં વધુમાં કહ્યું કે તેની સાથે અન્યાય થયો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રીના કર્મચારીઓએ તેમના પગારની ચુકવણી અને GST ચુકવણી સહિત ઘણા મહત્વપૂર્ણ કાર્યો અને જવાબદારીઓ માટે તેમના બેંક એકાઉન્ટને સંચાલિત કરવું જરૂરી છે. અભિનેત્રીએ કહ્યું કે તે તેના બેંક ખાતામાં રહેલા પૈસાથી તેના જીવનની જરૂરિયાતો પૂરી કરે છે. તેનો ભાઈ પણ આ જ પૈસા પર નિર્ભર છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બેંક ખાતા છેલ્લા 10 મહિનાથી બંધ છે.

Post navigation

ગર્ભવતી છે એવલિન શર્મા, પુત્રને જન્મ આપશે કે પુત્રીને? ડિલિવરી પહેલાં થયો ખુલાસો
રાજયમાં ડિસેમ્બરથી ધો-1થી 5ના વર્ગો શરૂ થશે કે નહીં તે અંગે જાણો શિક્ષણમંત્રીએ શું નિવેદન આપ્યું

More Posts

Birthday/ માતા-પિતાના લગ્ન પહેલા જ થઇ ગયો હતો શ્રૃતિ હાસનનો જન્મ, 6 વર્ષની ઉંમરથી કરી રહી છે સિંગિંગ

January 28, 2021Bhumika patel

Not Set/ કપિલ શર્માની આવી હાલત જોઇને તમે પણ રહી જશો હેરાન

June 21, 2018June 22, 2018Jay Mehta
pariniti mehndi

Parineeti Raghav Wedding/ પરિણીતીના હાથમાં મુકાશે રાઘવના નામની મહેંદી, લગ્નમાં નહીં આવે આ આ ખાસ !

September 23, 2023February 28, 2024khusbu pandya

Not Set/ PM મોદી બાયોપિક બાદ હવે વેબ સીરિઝ પર રોક – ચૂંટણી પંચે આપ્યો આદેશ

April 20, 2019April 20, 2019sanket mehta
alia

Wedding/ વિદાય વખતે આલિયા ભટ્ટની આંખોમાં આંસુ છલકાયા! ફોટો જોઈને ફેન્સ ઈમોશનલ થઈ ગયા

April 19, 2022Nita vagh

ટેલીવૂડ/ શું ફરી પોસ્ટપોન થવાનો છે ધ કપિલ શર્મા શો? શરુ થતા પહેલા અહીં અટવાઈ સૂઈ

July 8, 2021Maya Sindhav

Kourtney Kardashian/ શું 44 વર્ષની કર્ટની કાર્દાશિયન હવે પોતાનું બ્રેસ્ટ મિલ્ક પી રહી છે?

April 12, 2024April 12, 2024Mansi Panara

Bollywood/ મલાઇકા અરોરાનો આ ઓફ સોલ્ડર ડ્રેસ ચર્ચામાં, તમે પણ ખરીદી શકો છો આટલી કિંમતમાં

January 1, 2021Bhumika patel
અમિતાભ

Bollywood/ શું ફરી બગડી અમિતાભ બચ્ચનની તબિયત, લખી એવી વાત કે બિગ બીના ચાહકો થયા ચિંતિત

February 28, 2022February 28, 2022Maya Sindhav
હિમાંશી ખુરાના

હેલ્થ અપડેટ/ શૂટિંગ દરમિયાન હિમાંશી ખુરાનાની બગડી તબિયત, તાવ અને નાકમાંથી લોહી નીકળતાં હોસ્પિટલમાં દાખલ

December 26, 2022December 26, 2022Maya Sindhav
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy