દેવભૂમિ દ્વારકા/ રેલવે સ્ટેશન પર હવે જર્મન સેફર્ડ કરશે ચેકીંગ…

સાહસ, નિષ્ઠા અને રક્ષા કરવા માટે જાણીતો જર્મન શેફર્ડ માદક અને વિસ્ફોટક પદાર્થોને તુરંત શોધી કાઢે છે. જેની મદદથી હવે રેલ્વે સ્ટેશન પર સંદિગ્ધ વસ્તુઓ અને વ્યકિતઓને શોધી મુસાફરોને સુરક્ષિત રાખી શકાશે.

Gujarat Others

દેવભૂમિ દ્વારકા ખાતે જગવિખ્યાત દ્વારકાધીસ નું જગત મંદિર આવેલું છે. ટુરીસ્ટ પ્લેસ અને આતંકી હુમલા માટે એલર્ટ પર રહેલા દ્વારકાના રેલવે સ્ટેશન પર હવે જર્મન શેફર્ડ સંદિગ્ધ વસ્તુઓને શોધી કાઢી મુસાફરોને સુરક્ષા પૂરી પાડશે.

દક્ષીણ રેલવેના પોડાનૂરના ઝોનલ ટ્રેનીંગ સેન્ટરમાં હેન્ડલર અર્જુન અને વીરેશ ચૌધરી દ્વારા 32 સપ્તાહસુધી જર્મન શેફર્ડ ઉશરને ટ્રેનીંગ અપાઇ અને હવે તે રાજકોટ રેલવે ડીવીઝનના આર.પી.એફ.નો નવો સાથીદાર બન્યો છે. સીનીયર ડીસીએમ અભિનવ જેફ જણાવે છે કે, જર્મન શેફર્ડને એલર્ટ પર રહેતા દ્વારકામાં રખાયો છે.

earthquake / ગુજરાતના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા…

સાહસ, નિષ્ઠા અને રક્ષા કરવા માટે જાણીતો જર્મન શેફર્ડ માદક અને વિસ્ફોટક પદાર્થોને તુરંત શોધી કાઢે છે. જેની મદદથી હવે રેલ્વે સ્ટેશન પર સંદિગ્ધ વસ્તુઓ અને વ્યકિતઓને શોધી મુસાફરોને સુરક્ષિત રાખી શકાશે.

good news / આનંદો…!! રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ ફટાકડા ફોડવાની છ…