નાગિન ફેમ સુરભી જ્યોતિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સુરભી તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકો સાથે ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. હવે ટૂંક સમયમાં જ સુરભી જ્યોતિ તેના સુપરહિટ શો ‘કુબૂલ હૈ’ની બીજી સીઝનમાં જોવા મળશે. શોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હાલમાં જ તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક નવો વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી અચાનક લપસી પડતા જોવા મળી છે. વીડિયોમાં સુરભી જ્યોતિ સફેદ રંગની લહેંગા પહેરેલી જોવા મળી રહી છે.
આ વીડિયોમાં અભિનેત્રી સુરભી જ્યોતિ ખૂબ જ સુંદર લાગી રહી છે. આ વીડિયોને શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું, “થોડું જોયા મૂવમેન્ટ.” અભિનેત્રી સુરભી જ્યોતિના આ વીડિયો પર લોકો ઘણી ટિપ્પણી કરી રહ્યા છે અને તેનો પ્રતિસાદ આપી રહ્યા છે.
https://www.instagram.com/p/CI0P1VBsVc4/?utm_source=ig_web_copy_link
આપને જણાવી દઈએ કે, અભિનેત્રી સુરભી જ્યોતિએ પોતાના કરિયરની શરૂઆત પંજાબી ફિલ્મોથી કરી હતી. જો કે, તેને 2012 માં સિરિયલ ‘કુબૂલ હૈ’ મળી હતી. તેને તેના અભિનય માટે ઘણા એવોર્ડ્સ પણ મળ્યા. 2015 માં, સુરભીએ ‘પ્યાર તુને ક્યા કિયા’ના ત્રણ સીઝનનું હોસ્ટ કર્યા હતા. 2018 માં, તે ‘નાગિન 3’ માં જોવા મળી, જેના પછી તે ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ. હવે અભિનેત્રી ટૂંક સમયમાં ‘કુબૂલ 2’માં જોવા મળશે.
કોરિયોગ્રાફર ગણેશ આચાર્યે ઘટાડ્યું 92 કિલો વજન, કપિલ શર્માએ મજાક ઉડાવતા કહ્યું – તેમ બે વ્યક્તિ…
રાખી સાવંતે કહ્યું – મારા લગ્ન ‘પબ્લિસિટી’ નથી, જણાવ્યું પતિ રિતેશ ક્યારે આવશે દુનિયાની સામે
ઇશા ગુપ્તાએ બાથરૂમમાં ક્લિક કરી હોટ સેલ્ફી, સોશિયલ મીડિયા પર થઇ વાયરલ
વરુણ અને સારાની ફિલ્મ કૂલી નંબર 1 નું નવુ સોન્ગ ‘મમ્મી કસમ’ રિલીઝ, જુઓ વીડિયો
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
