Viral Video/ અંધારાનો ફાયદો ઉપાડીને ઘરમાં ઘુસ્યો ચિત્તો, વીડિયો જોઇને તમારા રૂંવાટા ઊભા થઈ

સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર ટ્રેન્ડિંગ વીડિયો પર એક ઘરના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. આ ફૂટેજ રાતના સમયના છે અને આમાં એક જંગલી ચિત્તો…

Videos
ચિત્તો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વીડિયો વાયરલ થાય છે. કેટલાય વીડિયો એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વીડિયો રમુજી હોય છે. જયારે અનેક વીડિયો પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે સો શિયલ મીડિયા પર એનિમલ વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થાય છે. રહેણાંક વિસ્તારોમાં પ્રાણીઓની અવરજવરને કારણે સામાન્ય લોકોની મુશ્કેલી ખૂબ વધી જાય છે.હાલ સોશિયલ મીડિયા સાઇટ ટ્વિટર ટ્રેન્ડિંગ વીડિયો પર એક ઘરના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે. આ ફૂટેજ રાતના સમયના છે અને આમાં એક જંગલી ચિત્તો અંધારાનો લાભ લઈને ઘરમાં રાજ કરતો જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : ચિમ્પાન્જીઓને ડ્રોન ઉડાવતા જોઈને તેને મામૂલી ન સમજી બેસતા, બાકી પછીથી..

આ પણ વાંચો :અનોખા અંદાજમાં સમોસા અને કચોરી વેચે છે આ વ્યક્તિ, વીડિયો જોઈને…

આ વાયરલ વીડિયો કર્ણાટકના બાંદીપુરનો હોય તેવું જાણવા મળ્યું છે. આ ચોંકાવનારો વીડિયો જોયા બાદ અને ઘટનાનો અંદાજ લગાવ્યા બાદ લોકોનું કાળજું કંપી ઉઠ્યું છે. દરેક વ્યક્તિને આ જોઈને ખૂબ જ નવાઈ પામે છે. જો કે, ચિત્તો આ રીતે ઘરમાં ઘૂસ્યો હોવા છતાં કોઈ અકસ્માત ન થયો ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઘરનો દરવાજો ખુલ્લો જોતા દીપડો આરામથી ત્યાં પ્રવેશ્યો, પરંતુ જલદી તેને પોતાને થોડો ભય લાગ્યો અને તે ત્યાંથી ભાગી ગયો. વીડિયોમાં ચિત્તો ઘરની અંદર ચક્કર લગાવતો જોઇ શકાય છે.

https://twitter.com/WildLense_India/status/1432628201096765445?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1432628201096765445%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fleopard-entered-the-house-in-the-dark-of-night-horrifying-video-goes-viral-803966.html

આ પણ વાંચો : આ કીડો દેખાય છે બિલકુલ પાંદડા જેવો, જોનારા પણ થયા સ્તબ્ધ

ઘરનો દરવાજો ખુલ્લો જોતા ચિત્તો આરામથી ત્યાં પ્રવેશ્યો, પરંતુ જલદી તેને પોતાને થોડો ભય લાગ્યો, તે ત્યાંથી ભાગી ગયો. વીડિયોમાં ચિત્તો ઘરની અંદર ચક્કર લગાવતો જોઇ શકાય છે.

આ પણ વાંચો : લગ્નના સ્ટેજ પર દુલ્હા-દુલ્હન કરવા લાગ્યા કસરત, જોઇને તમે પણ કહેશો કેટલી બોડી બનાવશો યાર!!

આ પણ વાંચો :અંકલ-આન્ટી સાઈકલ પર નીકળ્યા ફરવા, અને પછી જે થયું….જુઓ તમે પણ