અંતિમ પળ / મોતનો કોઈ ભરોસો નથી, આ વીડિયો જોઈને તમે પણ સમજી જશો!

દરેક પળને એવી રીતે જીવો જાણે કે એ આખરી જ પળ છે. ફિલોસોફર આવું કહેતા આવ્યાં છે. શા માટે એ તમને આ વીડિયો જોયા બાદ સમજાઈ જશે.

ઈન્ટરનેટ પર કોઈને અચાનક મોત આવે તેવા અસંખ્ય વીડિયો તમને જોવા મળી જશે. આવા વીડિયોની ઈન્ટરનેટમાં ભરમાર છે. ત્યારે તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં મોત ક્યારે કઇ જગ્યાએથી આવી જાય છે, તે સમજાઇ રહ્યુ છે.

Viral Video/ રેડ લાઇટ પર ઉભેલા માથા વિનાનાં શખ્સને જોઇ લોકો ખંજવાળવા લાગ્યા માથુ, જુઓ વીડિયો

તાજેતરનો સામે આવેલો વીડિયો ક્યાનો છે તે તો નથી ખબર પણ કોઈ અમેરિકી કે આફ્રિકન દેશનો છે, જ્યા વીડિયોમાં દેખાઇ રહેલા લોકો કોઇ ખાસ પિકનિક પ્લેસ પર ગયા હોય તેવુ લાગી રહ્યુ છે. બધા જ મોજમાં જુમી રહ્યા છે, નાહી રહ્યાં છે સાથે મસ્તી કરી રહ્યાં છે. પણ જો તમારો સમય થઈ ગયો હોય તો મોત તમને ગમે ત્યાંથી આવીને લઈને જાય છે. આ વીડિયોમાં પણ એવું જ કંઈક ચોંકાવનારું બને છે જે ત્યાં રહેલાં સહુ કોઈને સ્તબ્ધ કરી દે છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે એક અજાણી જગ્યાએ અમુક લોકો એક નાના પાણીનાં તળાવ સામે મસ્તી કરી રહ્યા છે, કે તે જ સમયે એક યુવક કે જે પાણીમાં જંપ લગાવવાનું વિચારીને ઉભો હોય છે, તેના માથામાં કોઇ ઉપરથી મોટો પથ્થર જેવી ચીજ આવીને અથડાય છે અને તે યુવક તુરંત જ પાણીમાં પડી જાય છે. આ ઘટના એટલી ઝડપી બને છે કે ત્યા ઉભેલા કોઇને વિચારવાનો સમય પણ મળતો નથી.

Viral Video/ બાથરૂમમાં કૂતરાની હરકતથી તમે પણ તમારી હસી નહી રોકી શકો, જુઓ આ ફની વીડિયો

આપને જણાવી દઇએ કે, ઈન્ટરનેટ પર આ પ્રકારનાં વીડિયોની ભરમાર છે. એવા ઘણા વીડિયો છે કે જેમા તમે લાઇવ મોત જોવા મળી જશે. ઘણા એવા વીડિયો પણ ઈન્ટરનેટ પર વાયરલ થતા હોય છે કે જો તેને કેમેરામાં Capture કરવામાં ન આવ્યા હોય તો કોઇ વિશ્વાસ પણ ન કરી શકે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment