Viral Video/ બાથરૂમમાં કૂતરાની હરકતથી તમે પણ તમારી હસી નહી રોકી શકો, જુઓ આ ફની વીડિયો

સોશિયલ મીડિયાનાં સમયમાં તમને રોજ અવનવા વીડિયો જોવા મળી જશે. જેમા ઘણા એટલા ફની હોય છે કે તમે હસવા ન માંગતા હોવ તો પણ તમારી હસી નિકળી જાય છે. આવો જ એક સુંદર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કૂતરો જોવા મળી રહ્યો છે.

Videos

સોશિયલ મીડિયાનાં સમયમાં તમને રોજ અવનવા વીડિયો જોવા મળી જશે. જેમા ઘણા એટલા ફની હોય છે કે તમે હસવા ન માંગતા હોવ તો પણ તમારી હસી નિકળી જાય છે. આવો જ એક સુંદર વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કૂતરો જોવા મળી રહ્યો છે.

Viral Video / સ્વીમિંગ પૂલમાં પતિ અન્ય મહિલા સાથે કરી રહ્યો વાત, અચાનક આવી ગઇ પત્નિ અને પછી જે થયુ, જુઓ આ વીડિયોમાં

લોકો કૂતરાની હિલચાલ જોઇને ખૂબ હસી રહ્યા છે. કૂતરાને તેનો માલિક નવડાવવાનો પ્રયત્ન કર રહ્યો છે, પરંતુ તે પાણીથી ડરીને દિવાલનાં કોર્નર પર એવી રીતે ઉભો રહી જાય છે કે તે દ્રશ્ય જોઇને તમે પણ તમારી હસી રોકી શકશો નહી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો મજેદાર કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, આ વીડિયોને કબીરા અગ્રવાલનાં એક યુઝરે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, બાથરૂમમાં એક જ ખૂણો છે જ્યાં પાણી પહોંચી શકતું નથી. પરંતુ મારો ભાઈ થોડો સ્માર્ટ છે અને તેણે મને પલાડી દીધો. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 1 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 7 લાખથી વધુ લાઈક્સ પણ આ વીડિયોને મળી ચુકી છે.

https://www.instagram.com/p/COZ_22wnoEa/?utm_source=ig_web_copy_link

Viral Video / પાણીનું કેટલુ મહત્વ છે, તે આ વાંદરો આ વાયરલ વીડિયોમાં સમજાઇ રહ્યો છે, જુઓ

તમે આ વીડિયોમાં જોઈ શકો છો કે કૂતરોનો માલિક તેને બાથરૂમમાં નહાવા માટે લઇ જાય છે. જલદીથી માલિક બાથરૂમમાં ફુવારો ચાલુ કરે છે, નહાવાનું ન ગમતુ હોવાના કારણે કૂતરો બાથરૂમનાં એક ખૂણામાં ઉભો થઇ જાય છે. બાદમાં, માલિક તેની હાલત જોઈને કૂતરાને છોડી દે છે. લોકો આ વીડિયોનો ખૂબ આનંદ લઈ રહ્યા છે અને લોકો ઘણી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.