Not Set/ સુરત: પોલીસે કરી કામદારોની બેરહેમી પૂર્વક ધોલાઈ, જુઓ વિડીયો

સુરત, સુરત પોલીસે એમ્બ્રોઈડરીના કામદારોની કરેલી ધોલાઈના CCTV સામે આવ્યા છે. પૂણા વિસ્તારમાં ભાગ્યોદય એમ્બ્રોઈડરી એસ્ટેટમાં કામદારો રવિવારની રજા માટે વિરોધ કરી રહ્યાં હતા. આ સમયે હિંસા થતા સુરત પોલીસે કેટલાક કામદારોની પકડીને બેરહેમી પૂર્વક ધોલાઈ કરી હતી.. આ કામદારોએ મોટો ગુનો આચર્યો હોય તેમ પોલીસ જવાનોએ ડંડા માર્યા હતા. રવિવારે રજાની માંગ સાથે એમ્બ્રોઇડરી […]

Top Stories Surat Videos

સુરત,

સુરત પોલીસે એમ્બ્રોઈડરીના કામદારોની કરેલી ધોલાઈના CCTV સામે આવ્યા છે. પૂણા વિસ્તારમાં ભાગ્યોદય એમ્બ્રોઈડરી એસ્ટેટમાં કામદારો રવિવારની રજા માટે વિરોધ કરી રહ્યાં હતા.

આ સમયે હિંસા થતા સુરત પોલીસે કેટલાક કામદારોની પકડીને બેરહેમી પૂર્વક ધોલાઈ કરી હતી.. આ કામદારોએ મોટો ગુનો આચર્યો હોય તેમ પોલીસ જવાનોએ ડંડા માર્યા હતા. રવિવારે રજાની માંગ સાથે એમ્બ્રોઇડરી કારીગરોની હડતાલ ઉતર્યા હતા. જેને લઇને પોલીસે કામદારો પર લાઠીચાર્જ કરાયો હતો.