Corona Update/ દેશ કોરોના કંટ્રોલ તરફ, 24 કલાકમાં 7 મહિના બાદ સૌથી ઓછા નવા કેસ 12,500 જ્યારે રિકવરી 18,500

દેશમાં કોરોના સંક્રમણ સક્રિય કેસોની સંખ્યા છેલ્લા સાત મહિનામાં નીચેની સપાટી પર નોંધવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં નવા 12,500 કેસ નોંધવામાં આવ્યા છે

Top Stories India
1

દેશમાં કોરોના સંક્રમણ સક્રિય કેસોની સંખ્યા છેલ્લા સાત મહિનામાં નીચેની સપાટી પર નોંધવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં નવા 12,500 કેસ નોંધવામાં આવ્યા છે, જ્યારે રિકવર થનાર દર્દીઓની સંખ્યા 18,500 આવી છે.

National / સ્વામી વિવેકાનંદ જયંતિએ તેઓના રસપ્રદ કિસ્સાઓ અને તેમણે આપેલી…

Coronavirus & COVID-19 Overview: Symptoms, Risks, Prevention, Treatment & More

પશ્ચિમ બંગાળ / મમતા બેનર્જીનો ભાજપ પર તિખો પ્રહાર, કહ્યું ” ચૂંટણી હા…

દેશમાં કોરોના સંક્રમણના સક્રિય કેસો 2,22,526 રહી ગયા છે. જે કુલ સંક્રમિતોના 2.13 ટકા છે. સક્રિય કેસોની વચ્ચેનું અંતર વધી ને 99 લાખ થઈ ચૂક્યું છે.229 દિવસ બાદ સોમવારે કોરોના મહામારીના કારણે સૌથી ઓછા મોત નોંધવામાં આવ્યા છે. જ્યારે સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

Weekly Update: Global Coronavirus Impact and Implications

Bird-flu / બર્ડ ફ્લૂથી ડરો નહીં બચો! આંખ, કાન, નાકથી પ્રવેશી શકે માનવશર…

સ્વાસ્થ્ય મંત્રાલય એ જણાવ્યું છે કે બ્રિટનમાં નોંધવામાં આવેલા કોરોનાના નવા સ્ટ્રેનથી પીડિત દર્દીઓની સંખ્યા 96 થઈ ચૂકી છે. આપણો શનિવારે રાત સુધીમાં 90 પર હતો. મંત્રાલય અને વધુમાં જણાવ્યું છે કે આ તમામ લોકોના સંબંધિત રાજ્ય સરકારોએ નિર્ધારિત કેન્દ્રોમાં વિવિધ સ્થળો પર આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. મંત્રાલય વધુમાં જણાવ્યું હતું કે તેમના સંપર્કમાં આવેલા લોકો તેમજ પરિવારજનોને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

Latest Coronavirus News (Live Updates)

દેશમાં કોરોના સંક્રમણની જાણકારી પ્રાપ્ત થયા બાદ કંઈક તપાસ ક્ષમતા 15 લાખ સેમ્પલ થઈ ચૂકી છે. પરંતુ રવિવારે 6.59 લાખના સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 18.17 કરોડ સેમ્પલની તપાસ થઈ ચૂકી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…