Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ટ્વિટરે એક કલાક માટે બ્લોક કર્યું હતું મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ,વાંધો ઉઠાવતા ફરી કર્યા એક્ટિવ

સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદના એકાઉન્ટને એક કલાક સુધી બ્લોક કર્યા હતા. જો કે મંત્રીએ વાંધો ઉઠાવ્યો અને ચેતવણી આપ્યા બાદ તેમનું એકાઉન્ટ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે.

June 25, 2021June 25, 2021Bhavini vasani
Top Stories India

સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદના એકાઉન્ટને એક કલાક સુધી બ્લોક કર્યા હતા. જો કે મંત્રીએ વાંધો ઉઠાવ્યો અને ચેતવણી આપ્યા બાદ તેમનું એકાઉન્ટ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ સોશિયલ સાઇટ કુ પર આ માહિતી આપી હતી. તેમના કહેવા મુજબ યુએસ કાયદા ટાંકીને ટ્વિટરે કેન્દ્રીય પ્રધાનનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કર્યું હતું.

Twitter denied access to my account for almost an hour on the alleged ground that there was a violation of
Digital Millennium Copyright Act of the USA and subsequently they allowed me to access the account: IT Minister Ravi Shankar Prasad pic.twitter.com/ixiHYvVO59

— ANI (@ANI) June 25, 2021

ટ્વિટરના પ્રતિનિધિઓએ આ અંગે સ્પષ્ટતા કરી હતી કે અમે અમારી નીતિનું પાલન કરીએ છીએ, જે દેશના કાયદા અનુસાર છે. થોડા દિવસો પહેલા સંસદીય સમિતિએ ટ્વિટર પરથી તેમના નિયમો વિશે પૂછપરછ કરી હતી, અને કંપનીને સ્પષ્ટ કહ્યું હતું કે અમારે ત્યાં દેશનો કાયદો સૌથી મોટો છે, આપની નીતિ નહીં.

Post navigation

ઈન્દિરા ગાંધીની સરકારે કિશોર કુમારના ગીતો પર પ્રતિબંધ મૂક્યો હતો
બોલીવુડના દબંગ સ્ટારે પોતે કરેલી ભૂલો વિશે ક્હ્યુ

More Posts

Bhadra Plaza Vending Issue

Ahmedabad News/ ભદ્ર પાથરણાં બજાર મામલે સુપ્રીમ કોર્ટનો ‘સ્ટેટસ ક્વો’નો આદેશ, AMCને મોટી રાહત

March 20, 2026Kinjal Pradipkumar Patel

ગુજરાત/ શાળા પ્રવેશોત્સવની ઉજવણી દરમ્યાન CM ભૂપેન્દ્ર પટેલે ડાંગના ગામની શાળામાં 127 બાળકોનો કરાવ્યો પ્રવેશ

June 26, 2024Heena Dave

Not Set/ ઈતિહાસમાં 16 માર્ચ નો દિવસ કેમ છે ખાસ

March 16, 2021March 16, 2021Maya Sindhav
World Cup

World Cup 2023/ વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર, જાણો ટીમ ઈન્ડિયા ક્યારે રમશે તેની પહેલી મેચ

June 25, 2023khusbu pandya
ફ્લાવર શો અને પતંગોત્સવ

Not Set/ વાઇબ્રન્ટ સમિટ બાદ સરકારનો બીજો સૌથી મોટો નિર્ણય, ફ્લાવર શો, પતંગોત્સવ રદ્દ

January 6, 2022January 6, 2022hardik shah

sports news/ તિલકની લડતથી ટીમ ઈન્ડિયાની રોમાંચક જીત : ઇંગ્લેન્ડને 2 વિકેટથી હરાવ્યું; તિલક વર્માએ 55 બોલમાં 72 રનની જબરદસ્ત ઇનિંગ રમી

January 25, 2025January 25, 2025Nikunj Patel
Digital Blackmail: વોટ્સએપ વીડિયો કોલનો દુરુપયોગ, મહિલાને ધમકાવવાના કેસમાં યુવકની ધરપકડ

Surat News/ સુરતના વરાછામાં ડિજિટલ બ્લેકમેલિંગનો પર્દાફાશ, મહિલાનો ખાનગી વીડિયો વાયરલ કરવાના આરોપમાં યુવક ઝડપાયો

July 11, 2026July 11, 2026Maya Sindhav

Not Set/ પડકારો બાદ પણ આપના ગુજરાત રાજ્યએ પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી છે : CM રુપાણી

April 30, 2018May 3, 2018Harshid Patel
PM Modi Visit Gujarat

Gujarat election 2022/ ગુજરાત ચૂંટણીની જાહેરાત પહેલા PM મોદી 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર ગુજરાત અને રાજસ્થાનના પ્રવાસે

October 29, 2022Rahul Rathod

Not Set/ પેટ્રોલના ભાવવધારાથી દુઃખી છો તો જર્મની પાસેથી લો બોધપાઠ, ત્યાંના લોકોએ જે કામ કર્યું હતું જેનાથી સરકાર થઇ હતી મજબૂર

May 25, 2018May 26, 2018Harshid Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy