Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ટ્વિટરે એક કલાક માટે બ્લોક કર્યું હતું મંત્રી રવિશંકર પ્રસાદનું એકાઉન્ટ,વાંધો ઉઠાવતા ફરી કર્યા એક્ટિવ

સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદના એકાઉન્ટને એક કલાક સુધી બ્લોક કર્યા હતા. જો કે મંત્રીએ વાંધો ઉઠાવ્યો અને ચેતવણી આપ્યા બાદ તેમનું એકાઉન્ટ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે.

June 25, 2021June 25, 2021Bhavini vasani
Top Stories India

સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદના એકાઉન્ટને એક કલાક સુધી બ્લોક કર્યા હતા. જો કે મંત્રીએ વાંધો ઉઠાવ્યો અને ચેતવણી આપ્યા બાદ તેમનું એકાઉન્ટ ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ સોશિયલ સાઇટ કુ પર આ માહિતી આપી હતી. તેમના કહેવા મુજબ યુએસ કાયદા ટાંકીને ટ્વિટરે કેન્દ્રીય પ્રધાનનું ટ્વિટર એકાઉન્ટ બ્લોક કર્યું હતું.

Twitter denied access to my account for almost an hour on the alleged ground that there was a violation of
Digital Millennium Copyright Act of the USA and subsequently they allowed me to access the account: IT Minister Ravi Shankar Prasad pic.twitter.com/ixiHYvVO59

— ANI (@ANI) June 25, 2021

ટ્વિટરના પ્રતિનિધિઓએ આ અંગે સ્પષ્ટતા કરી હતી કે અમે અમારી નીતિનું પાલન કરીએ છીએ, જે દેશના કાયદા અનુસાર છે. થોડા દિવસો પહેલા સંસદીય સમિતિએ ટ્વિટર પરથી તેમના નિયમો વિશે પૂછપરછ કરી હતી, અને કંપનીને સ્પષ્ટ કહ્યું હતું કે અમારે ત્યાં દેશનો કાયદો સૌથી મોટો છે, આપની નીતિ નહીં.

Post navigation

ઈન્દિરા ગાંધીની સરકારે કિશોર કુમારના ગીતો પર પ્રતિબંધ મૂક્યો હતો
બોલીવુડના દબંગ સ્ટારે પોતે કરેલી ભૂલો વિશે ક્હ્યુ

More Posts

1

GOOGLE/ 72માં પ્રજાસતાક પર્વની દેશમાં અનોખી ઉજવણી, ગૂગલે બનાવ્યું અનોખું ડુડલ,વિવિધ સંસ્કૃતિની ઝલકના દર્શન

January 26, 2021Bhavini vasani

Not Set/ ટ્રમ્પની સ્વાગત તૈયારીઓને લઇને શિવસેનાનો તંજ, યુએસનાં રાષ્ટ્રપતિ છે કોઇ ‘ધર્મરાજા’ નથી

February 17, 2020February 17, 2020hardik shah

Not Set/ પાકિસ્તાનનો દાવો – કાશ્મીર મુદ્દે વાત કરવા તૈયાર યુએન, આ તારીખે મળશે બેઠક

August 15, 2019August 15, 2019padma prajay

Maharashtra/ બાંદ્રા-વર્સોવા સી-લિંક ‘વીર સાવરકર સેતુ’ તરીકે ઓળખાશે, CM શિંદેએ કરી મોટી જાહેરાત

May 28, 2023garima rao

Not Set/ અફઘાનિસ્તાન-પાકિસ્તાન સંબંધોમાં ખટાશ કેમ આવી …?

October 12, 2019padma prajay

Ukraine Russia War/ સરકારે સ્વીકાર્યું – નોકરીના બહાને યુદ્ધ માટે રશિયા મોકલ્યા હતા 20 ભારતીયો અને હવે…

February 29, 2024February 29, 2024Maya Sindhav

Not Set/ હાઇકોર્ટના નિર્ણય વિરુદ્વ હાર્દિકે સુપ્રીમમાં કરી અરજી, સુપ્રીમના ચુકાદા પર સૌની નજર

April 1, 2019sanket mehta
Jharkhand:

Accident/ ઝારખંડમાં સ્કોર્પિયોએ 5 યુવકોને કચડી નાખતા 4 ના ઘટનાસ્થળે મોત,એકની હાલત ગંભીર

January 27, 2023January 27, 2023garima rao

Not Set/ કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમદાવાદમાં પોલીસ વિભાગે કરી ફ્લેગ માર્ચ

February 16, 2022garima rao

Not Set/ NDA/ છેલ્લા 11 મહિનામાં ચાર મોટા રાજ્યોમાં સત્તા ગુમાવી, બે નાના રાજ્યોમાં સરકાર રચી

November 27, 2019padma prajay
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy